SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭ ચ-હા-પૂજા ઇમ ઉત્તરઝયણે, ભાખી કેવળ યાગી રે. સુવિવિધ. ૭ [ તુરિય-ભેદ-ચેાથા ભેદ. પર્ડિ-વત્તિ=પ્રતિપત્તિ, સ્વયં પાલન ઉપશમ-ઉપશાંત માહ (૧૧ મેં ગુણ સ્થાનક) ખીણ-ક્ષીણ માહ (૧૨ મું ગુણસ્થાનક ) સયાગીસયાગી અવસ્થા ( ૧૩ મું ગુણુસ્થાનક) ચઉહા=ચાર પ્રકારે, ઉત્તરજઝયણે=ઉત્તરાધ્યયન સૂત્રમાં. ભાખી=કહી છે, કેવળભાગી=કેવળજ્ઞાનભેાક્તા-સજ્ઞ પ્રભુએ. ] પૂજાના ચાથે ભેદ પ્રતિપત્તિ પત્ન છે, તે-ઉપશમ શ્રેણિ, ક્ષપકણિએ ચડી મેાહનીય કને ઉપશમ કરવા અને ક્ષય કરવારૂપ તથા સ–યાગિ ગુણસ્થાનકના ભાવ સ્વયં જાતે પામવા રૂપ છે. એ પ્રમાણે–અંગઃ અત્રઃ ભાવઃ અને પ્રતિપત્તિઃ એ ચાર પ્રકારની પૂજા શ્રી કેવળજ્ઞાની ભગવતે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહી છે. ૭ ઈમ પૂજા બહુ ભેદ સુણીને સુખ દાયક શુભ-કરણી રે; ભવિક-જીવ કરશે, તે લેશે આનદ-ધન-પદ ધરણી રે. વિવિધ. ૮ [ સુખદાય=સુખ આપનારી. આનંદઘન-પદ= મેાક્ષ. ધરણી=પૃથ્વી, આનંદ-ઘન-પદ-ધરણી સિદ્ધ શિલા. ] એ પ્રકારે, ધણા ભેદે સાંભળીને, સુખ આપનારી શુભ
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy