________________
ફળ-અવ ચક—એવ ભૂત નય અનુસાર જેવા શબ્દ તે પ્રમાણે જ બરાબર ક્રિયા કરવાથી તેનું પૂરેપૂરૂં ફળ ખરાખર પામે, તે ળાવ ચક ચેાગ નામના ધર્મ પામ્યા ગણાય. પ્રભુનું દર્શન થવાથી આ ત્રણેય પ્રકારના ચેગ પામી શકાય છે.
શ્રી સુવિધિનાથ જિન-સ્તવન. પરમાત્માની પ્રતિમાની પૂજાના વિધિ. [ પરમાત્મા પ્રભુનું દર્શન પામેલેા-તેના વિરહથી પીડાતા વિરહ કાતર સમ્યગ્દર્શની જીવ પરમાત્મા સાથે પેાતાનું રાતદિવસના સતત સાન્નિધ્ય રાખવાના પ્રતીક તરીકે આગમની મદદથી પરમાત્માની પ્રતિમાનીદ્રવ્ય તથા ભાવ પૂજાના અનેક પ્રકાર જાણીને દ્રવ્યઃ ભાવઃ તેની અનેક પ્રકારે નિમળ પૂજા સેવા કર્યા વિના રહી શકે નહી—તેથી પરમામાની પૂજાની પ્રતિપત્તિ સહિત જુદા જુદા પ્રકાશ અતાવેલા છે. ]
( રાગ-કેદારા “ એમ ધન્ના ધણને પર ચાલે ”–એ દેશી. ) સુવિધિ-જિણેસર-પાય નમીને, શુભ-કરણી એમ છીએ રે. અતિધણા ઉલટ અંગ ધરીને,
પ્રહ ઊઠી, પૂજી જે રે. સુવિધિ, ૧ [પાય-ચરણુકમળ. કરણી-ક્રિયા. ઉલટ=હ,ઉમળકા. અંગ ધરીને-હૃદયમાં ધારણ કરીને, પ્રહ=સવારમાં. ]