________________
સાચા પ્રેમને માર્ગ, રેલવે-સાર્ગ નથી...
કરતા હતા. મિ૦ વિકલ મેટા ઘડિયાળને ટેકે ઊભા ઊભા, કુટુંબનું જે કાઈ તેમને સૂઈ જવાનું કહેવાની હિંમત કરે, તેને શુંનું શું કરી નાખવાની ધમકી આપતા હતા. મિ॰ સ્નાડગ્રાસ માનવ ચિત્ત કલ્પી શકે તેવી ગમગીની સાથે એક ખુરશીમાં બેસી ગયા હતા.
ત્રણે બાનુએ બૂમ પાડી ઊઠી, “શું થયું છે, રે ? ”
<<
કાંઈ થયું નથી; જરા પણ થયું નથી. ખરું ને વૉર્ડલ, આપણને સહેજ પણ કાંઈ થયું છે?” મિ૰ પિકવિક ખેાલી ઊઠયા.
७७
“ શું થયું હાય વળી ? આ મારા મિત્ર મિ॰ જિંગલ, મિ૰ પિકવિકના મિત્ર મિ॰ જિંગલ, – કહું છું કે, મિ॰ જિંગલ આપણી નાની સરખી મુલાકાતે પધાર્યાં છે.
""
એમિલીએ ભારે ચિંતા સાથે પૂછ્યું, “ મિ॰ સ્નાડગ્રાસને કંઈ થયું છે?”
-
,,
-
જવાબ મિ૰ જિંગલે જ આપ્યા, “ કંઈ થયું નથી; – ક્રિકેટનું ખાણું – અજબ પાર્ટી – ભારે ગાણું – ઉત્તમ ખાણું – ઢગલાબંધ પીણું – ખાણું, પીણું ગાણું – ગાણું, પીણું, ખાણું – પીણું-ખાણું-ગાણું – ખૂબ.’ “ ના, ના, દારૂથી કંઈ નથી થયું; એ તેા ખાણું જરા વધારે પડયું છે,” મિ॰ સ્નાડગ્રાસ વદ્યા. ( કદી પીણાના વાંક તે કઢાય જ નહિ, એ ન્યાયે. )
આ સૌ હવે જલદી ઊંઘી જાય તે સારું નહિ? તાકરાને ખેલાવેાને, સૌને ટેકવીને તેમની પથારીમાં લઈ
એમા એલી,
જાય.
""
“ હું કદી પથારીમાં નથી. ક્રાણુ મને પથારીમાં લઈ જવા આવે છે, જોઉં તા ખરા, મિ૰વિંકલ ભારપૂર્વક ખેલી
જવાને
ઊઠયા.
""
“ કાઈ નાકર જીવતા મને ઊંચકવા આવે તે! ખરે!” એમ કહી મિ॰ પિકવિક પાછા ખુલ્લા-દિલ ભર્યું. હાસ્ય હસી રહ્યા.