________________
કેટલીક વિદ્યાય : ભાવભરી અને કડવી
૪૧૩
“ના, ના; હું કશેા વળતા હુમલા હરગિજ કરવાને નથી. ’
<<
તમે બંને બદમાશ, રાસ્કલ, હીન ડાકુએ છે, ” મિ॰ પિકવિકે જવાબ આપ્યા.
જુઓ, સાહેબેા, હવે તમારે વિશેષ રોકાવાની કંઈ જરૂર નથી; મિ॰ પિકવિકને જે કહેવું હતું તે તમે સાંભળી લીધું છે. હવે મહેરબાની કરી વિદાય થાઓ. ” મિ॰ પર્કર ઉતાવળા ખેાલી ઊઠયા.
<<
- ઇંગ્લૅંડ દેશમાં કાયદા નામની ચીજ હશે, તેા તમારે સાહેબ તમારી આ વર્તણૂકથી પસ્તાવાનું થશે, એની ખાતરી રાખજો, ” “ડસને મિ॰ પિકવિકને કહ્યું.
· તમે અંતે બદમાશ,
(C
યાદ રાખને, સાહેબ, તમારે આ માટે મેાંઘી કિંમત ચૂકવવી પડશે, ’ફેંગે કહ્યું.
""
""
– હીન ડાકુએ છે, ” મિ॰ પિકવિકે એમની ધમકીએ જરા પણુ લક્ષમાં લીધા વિના વાકય પૂરું કર્યું.
પેલા બંને હવે દડબડ દાદર ઊતરવા લાગ્યા એટલે મિ॰ પિકવિક્ર દાદરને મથાળે જઈ પહેાંચી ખૂમ પાડી, “ ડાકુએ !”
**
મિ॰ પર્કર અને લેાટન મિ॰ પિકવિકને પકડી રાખવા તરત દોડી
,,
આવ્યા.
પશુ મિ॰પિકવિક એ બંનેના હાથમાંથી જોર કરીને છૂટી ગયા અને દાદરની ખારી ઉધાડી, બહાર જોઈ ને પેલાએને સંભળાવતા ખેલ્યા, “ ડાકુઓ !”
¢¢
મિ॰ પિકવિક હવે બારીમાંથી મે પાછું ખેંચી લઈ, હસતે શાંત ચહેરે ઑફિસમાં પાછા આવ્યા.
પર્કરે આખી દાબડી તપખીર નાકમાં ખેંચ્યા પછી તેને ક્રી
ભરી લાવવા લેાટનને આપી, ત્યાં સુધી તે કશું તે એકદમ પેટ ખાવી એટલું બધું હસવા પછી તેમને માંડ કળ વળી.
મેલ્યા નહીં. પશુ પછી મંડયા કે, પાંચ મિનિટ