________________
સિવિલ જાન ઉપર આવી જાય છે
સ્
બીજી સવારે મિ॰ પિકવિક નાસ્તા કરવા બેઠા હતા અને સમ તેમના જોડા વગેરે સા કરતા હતા, તેવામાં મિ॰ ટપમન, મિ૰ વિંકલ અને મિ॰ સ્નાડગ્રાસ તેમને મળવા ત્યાં આવી પહોંચ્યા.
343
""
'
મિ॰ પિકવિક્રે ત્રણે જણુ સાથે વારાકરતી હાથ મિલાવી તેમને હાર્દિક આવકાર આપ્યા. ત્રણે જણુ આંખે રૂમાલ દાખવા લાગ્યા. “ગૂડ મૅાર્નિંગ, સગૃહસ્થા, સમે તે જ ઘડીએ સાફ કરેલા જોડાઓ સાથે કમરામાં પ્રવેશ કરતાં કહ્યું; અને શાક જલદી દૂર કરા; જેમ પેાતાની મહેતી મરી ગઈ ત્યારે નાના છેાકરાએ કહ્યું હતું તેમ.” મિ॰ પિકવિકે તરત સૅમના માથા ઉપર ટપાકા મારીને કહ્યું, “ આ મૂરખ મારી નજીક રહી શકાય તે માટે કેદ પકડાઈ ને આવ્યે છે, જાણા છે ? ’’
<<
""
શું? ” ત્રણે મિત્રા ખેાલી ઊઠયા.
“હા, સગૃહસ્થા; હું કેદી છું; બંધ-ખારણે છું, જેમ સુવાવડી બાઈએ કહ્યું હતું તેમ.
""
“ કેદી ? ” મિ॰ વિકલ લગભગ અડબડિયું ખાતા ખેાલી ઊઠયા. “શું થયું, સાહેબ ? શી વાત છે?” સઁમે પૂછ્યું.
“મેં એવી આશા રાખી હતી,– પણ કંઈ નહીં, કંઈ નહીં. મિ॰ વિંકલ ઉતાવળે ખેલવા ગયા અને એટલા જ ઉતાવળે અધવચ
""
થાભી ગયા.
મિ॰ પિકવિક્રે મિ॰ વિંકલના ગાભરાપણાના ખુલાસા માટે બીજા એ મિત્રા તરફ જોયું.
“ અમને કશી ખબર નથી, ” મિ॰ ટપમને જવાબ આપ્યા; “પણુ એ દિવસથી મિ૰ વિકલ બહુ ઉશ્કેરાયેલા રહે છે, અને તેમની વર્તણૂક બહુ બદલાઈ ગઈ છે. કંઈક અવનવું બન્યું હાય કે બનવાનું હાય એમ લાગે છે; પણ પૂછીએ છીએ ત્યારે ‘ કશું નથી ’ એમ જ કહ્યા કરે છે.”