________________
૩૪૦
પિકવિક ક્લબ
એટલે આ મુલાકાત વખતે બંનેના હિતેચ્છુ અને બંનેને પિતા હાઈ શકે તેવા પુખ્ત ઉંમરના માણુસ હાજર હેાય, તેા પછી કાઈ પ્રકારના આક્ષેપ-આરેાપને ભવિષ્યમાં સવાલ ઊભેા ન થાય.
..
મિ૰વિકલને પેાતાના આ પ્રૌઢ મિત્રની શુભેચ્છાભરી લાગણી ઊંડે સુધી અસર કરી ગઈ. તેણે તરત તેમને હાથ ભાવપૂર્વક હાથમાં લીધેા અને કહ્યું, “તમે જરૂર આવજો. ’’
વખત થતાં સૅમ કાચગાડી લઈ આવ્યા. મિ॰ પિકવિક અને મિ॰ વિંકલ અંદર બેઠા, અને સૅમ ડ્રાઈવર સાથે બેસી ગયા. જ્યાં જવું હતું તે જગાથી પાએક માઈલ દૂર તે લેાકેા ઊતરી ગયા. ડ્રાઈવરને પેાતાની રાહ જોઈ ત્યાં જ થેાભવાનું કહી, તેઓ પગપાળા મૅરીવાળા ઘર તરફ ચાલ્યા; પણ વખતે જ મિ૰ પિકવિકે પેાતાની સાવચેતીના અને સમજદારીના પ્રતીક તરીકે પેાતાના ખીસામાંથી જરા હસતાં હસતાં એક ચાર-ફાનસ કાઢ્યું, અને તેની ખૂબીઓ વિંકલને ચાલતાં ચાલતાં સમજાવવા માંડી.
મિ॰ પિકવિક સમને પણ હસતાં હસતાં કહ્યું, “ ખરી મુકામે કન્યાછાત્રાલયના બગીચામાં જતી વખતે પણ જો આવું સાધન મારી પાસે હાત, તા મને બહુ મદદ થાત.
""
66
હા સાહેબ, આ બધી વસ્તુઓને ઉપયેગ હેાય ત્યાં કામમાં લેવાય તે! બહુ કામની છે. પરંતુ જ્યારે કાઈ આપણુને ન જુએ એવું આપણે ઇચ્છતા હાઈએ, ત્યારે આ વસ્તુ ઝાઝી ઉપયાગની હાય
એમ મને લાગતું નથી. ’’
મિ૰ પિકવિક જૅમના શબ્દામાં રહેલી ટક્રાર તરત સમજી ગયા, અને તેમણે તે ફાનસ ખીસામાં મૂકી દીધું.
મૅરીના ધર પાસે આવતાં સઁમે એક મેટા પથરા ઉપર તે બંનેને એસાડી દીધા, અને પેાતે મૅરીતે સંપર્ક સાધી, બધી ગેાઠવણુ કરી આવવા ખાતર, ધીમેથી તેના ઘરના પાછલા બારણા પાસે ગયા.