________________
પિકવિક ક્લબ
એમણે અહીં રહીને લડી લેવું જોઈતું હતું, સાહેબ; એ ડાઉલરને ઢાકવામાં શી તકલીફ પડે તેમ હતું ? ”
३२०
'
'
પણ સઁમ, મને વિંકલની બહાદુરી અને નિશ્ચયબળ વિષે હવે ઘણી શંકા જાય છે. પરંતુ એ વાત અત્યારે રહેવા દઈએ, પણ મિ॰ વિંકલ આમ શરમજનક રીતે નાસી ગયા છે, તેમને ગમે તેમ કરીને શેાધી કાઢવાના છે. ''
tr
પણ શોધી કાઢયા પછી તે અહીં પાછા આવવાની ના પાડે તે!, સાહેબ?
“ તેા. એને બળજબરીથી અહીં લાવવાને વળી. ”
“ એ બળજબરી કાણુ કરે?”
‘તું જ વળી.
((
""
""
"C
‘ ઘણું સારું, સાહેબ.
તરત જ સૅમ પ્રારંભિક તપાસ માટે બહાર ચાલ્યેા ગયા અને ઘેાડી વારમાં ખબર લઈ આવ્યેા કે, “ મિ॰ વિકલના દેખાવને મળતા કાઈ સાહેબ આજે સવારે બ્રિસ્ટલ જતા કાચમાં ચાલ્યા ગયા છે. '
""
(6
‘તેા સમ, તું તેમની પાછળ બ્રિસ્ટલ જા.
""
""
“ જરૂર જઈશ, સાહેબ.
te
તું તેની ભાળ મેળવી શકે કે તરત મને પત્ર દ્વારા ખબર આપજે, જો તે તારા હાથમાંથી છટકીને નાસી જવા પ્રયત્ન કરે, તા તેને મારીને ઢીલા કરજે અથવા કમરામાં કાંક પૂરી દેજે. તને મારી સંપૂર્ણ સત્તા છે, સેંમ. ”
“હું બરાબર કાળજી રાખીશ, સાહેબ.
<<
તારે તેને કહેવાનું કે, તેણે લીધેલા અસાધારણ પગલાથી
હું બહુ જ નારાજ થયા છું, અને મને બહુ જ ખેાટું લાગ્યું છે. '
“હું તેમને બરાબર સંભળાવીશ, સાહેબ. ’
tr
પણ તને ખાતરી છે કે, તું તેમને શોધી કાઢી શકીશ ? ”
kk
“ તે ગમે ત્યાં હશે, ત્યાંથી હું શોધી તેા જરૂર કાઢીશ, સાહેબ. ’
""