________________
- 1 પિકવિક કલબ .' “જે માનવંત પિકવિયિન મારા કથનને “નહિ, નહિ” કહીને ઈન્કારે છે, તે આગળ આવીને મારા કથનને પડકારી શકે તે પડકારે. (હર્ષનાદ.) ક માણસ અત્યારે “નહિ, નહિ, એમ બોલ્યો હતો ? ( ઉત્સાહપૂર્વક હર્ષનાદ.) એ માણસ જરૂર કેઈ ઘમંડી પણ નિરાશ થયેલો માણસ હોવો જોઈએ, કે જે બીજાનાં (મિ. પિકવિકનાં ) સંધનોથી મળેલી ખ્યાતિથી દાઝીને, અને પોતે પ્રતિસ્પર્ધામાં આવી જઈને કરેલા નબળા પ્રયત્નોથી પ્રાપ્ત થયેલી અપકીર્તિથી મનમાં બળતો અત્યારે આ હીન અને હીણપતભર્યા માર્ગે –”
સેક્રેટરી નોંધે છે કે, “મિ. બ્લેટન (એ©ગેટના) “ડર” “ઓર્ડર” બેલતા તરત જ ઊભા થયા. “શું માનનીય પિકવિકિચન મને ઉલ્લેખીને આ બધું કહે છે?' તેમણે પૂછયું. (“ઓર્ડર', “પ્રમુખશ્રી,... " - “હા,” “ના”, “આગળ ચલાવો,” “બેસી જાઓ” ઈ. પિોકારે.)
મિર પિકવિક આવી ધાંધલેથી દબાઈ જાય તેવા પુરુષ ન હતા. તેમણે તરત જ જવાબ આપ્યો, “મેં એ સંમાનનીય સભ્યને -ઉલેખીને જ એ શબ્દો વાપર્યા છે.” (ભારે ઉશકેરણી.)
“મિ. બ્લેટને જવાબમાં કહ્યું, “તો પછી મારે એટલું જ કહેવાનું છે કે, હું એ સંમાનનીય સહસ્થના જૂઠા તથા દંશીલા આક્ષેપ ઊંડા તિરસ્કાર સાથે પાછા વાળું છું, અને ઉમેરું છું કે, એ સંમાનનીય સગ્રહસ્થ કેવળ હંબગ છે. (ભારે ધાંધળ. “પ્રમુખશ્રી, ડર”ના મેટા પોકારે.)
મિ. એ. સ્નડગ્રાસ હવે “ડર” “ઓર્ડર” બેલતા ઊભા થયા. તેમણે પ્રમુખશ્રીને જ ઊધડા લીધા કે, “આ ક્લબના બે સભ્યો વચ્ચે આ અણછાજતો સંઘર્ષ વધુ વખત ચાલવા દેવો યોગ્ય છે કે કેમ, તે હું જાણવા માગું છું.” (“સાંભળે,” “સાંભળે ના પિકારો.)
પ્રમુખશ્રીએ જણાવ્યું કે, માનવંત પિકવિકિયને હમણું જે શબ્દ વાપર્યો, તે પાછો ખેંચી લેશે એવી તેમને ખાતરી છે. -