SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ મિસિસ ખાડેલનો દાવા ૧૩૧ ઃઃ આ અસ્ર છૂટતાં જ મિ॰ પૅટના ઘાસઘા હાશ ઊડી ગયા અને તે ગળગળા થઈ બેયેા, મારા દુશ્મન છાપામાં આવી ગંદી વાતા આવ્યાથી હું જરા ઉશ્કેરાઈ ગયેા હતેા એટલું જ "" “ પણ તે ઉશ્કેરાટ ધરમાં દાખવવા આવવાની બહાદુરી કરવાને બદલે એ છાપાના તંત્રીને ચાબુકે ચાબુકે ફૅટકારવા કેમ દોડી ન ગયા? હજી પણ તમે એ રીતે તેને ફટકારવા જવાનું વચન આપે! છે ? - ઍડી-ગાર્ડ ગુડિવને તરત જ પેાતાની માલિક્કુને થાબડતાં થાબડતાં જણાવ્યું, વચન આપશેસ્તા; નહિ તે પછી એવા માણસના << પડખામાં ભરાઈ રહેવામાં શે। માલ ?’” .. મિ॰ પોટને હવે ખેલી નાખવું જ પડયું, “હું જરૂર જઈને એ બદમાશની ખબર લઈ નાખું છું.” << પણ ગુડવિન, એ કયારે જશે ?” મિસિસ પૅૉર્ટ મિ॰ પૅાટના છોભીલાપણાને છેવટની હદે લઈ જવા પૂછ્યું. << હમણાં જ, અબઘડી, અને આ દિવસ પૂરા થાય તે પહેલાં જોઈ લેજો, “મિ પાટે હુંકાર કર્યાં. મિ પૅટને જ જવાબ એમ કરે ! '' જો કે મનમાં તે ધરનું છાપરું તૂટી પડે અને તે મિસિસ પૅાટે તરત જ મિ॰ વિંકલને પ્રેમભરી આંખા સાથે પૂછ્યું, “ તમે આ પ્રસંગને કારણે અહીંના વસવાટ ટૂંકા નહીં જ કરી નાખે, એમ માનું છું.” ¢¢ પડયો, ના, ના, તેઓ શા માટે તેમણે ઇચ્છયું કે, વિંકલના માથા ઉપર કાયમને તેની નીચે ગારદ ગઈ જાય ! પણ મિ॰ ટપમન સવારના જ આવી મિ॰ વિંકલને ખરીથી આવેલી મિ॰ પિકવિકની ચિટ્ઠી બતાવી ગયા હતા, જેમાં ત્રણે મિત્રોને ઝટપટ ખરી મુકામે આવી જવા તેમણે જણાવ્યું હતું. એટલે મિ વિંકલે તરત તેા પોતાને જવું જ પડશે, એમ જાહેર કર્યું. પિ.-૧૧
SR No.006011
Book TitlePikvik Club
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy