SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ચૂંટણી ૧૩૧ પૅાટે ાકરડી પાસે ૧૮૨૮ની સાલના ' ગયાં, ખીજી બાજુ મિ॰ ‘ગૅઝેટ ’તી ફાઈલ મંગાવી, તેમાંથી મિ॰ પિકવિકને પેાતાના કેટલાક અગ્રલેખ વાંચી સંભળાવવા માંડયા. મિ॰ પિકવિકની નોંધપાથીમાં એ અગ્રલેખા વિષે જરાય તેાંધ ન હેાવાથી, અમારે મિ॰ વિંકલે કરેલા ઉલ્લેખને જ આધાર લેવા પડે છે કે, એ આખા સમય દરમ્યાન મિ॰ પિકવિક આંખે। મીંચીને જ બધું રસપૂર્વક સાંભળી રહ્યા હતા. અર્થાત, એમ માનવું રહ્યું કે, તે એ શ્રવણના સમગ્ર રસમાં ડૂબી જ ગયા હતા, જેથી એના કશા શબ્દો યાદ રાખી શકયા નહાતા. ૧૭ ચૂંટણી બીજ દિવસે સવાર થતાં તે ઢાલ-ગૂગલ-પાકારા વગેરેની એવી ધમાલ મચી ગઈ કે બધા જલદી ઊડી ગયા. મિ॰ પિકવિકે સૅમ પેાતાની પાસે આવતાં પૂછ્યું, “ કેમ સમ કેવી ધમાલ મચી છે?” << ખૂબ જ, સાહેબ, ખૂબ જ. આપણા લાકા ટાઉન-આર્મ’ આગળ ભેગા થયા છે અને હાંકારા-બકારાથી તેમનું ગળું તેા કયારનું બેસી ગયું છે અને પવનની બાબતમાં પેટ તદ્ન ખાલી થઈ ગયું છે. એટલે તેઓ ગળાને દારૂ વડે, અને પેટને નાસ્તા વડે સમારવાને કામે લાગ્યા છે.” ( “ એ લેાકેામાં પેાતાના પક્ષને માટે નિષ્ઠા બહુ ઉત્તમ કાટીની છે, નહિ ? ’ "" જરૂર; જે હિસાબે તેઓ ખાય છે અને પીએ છે, અલબત્ત પક્ષને હિસાખે અને જોખમે,– તે રીતે જોતાં તેમના પેાતાના પક્ષની ભક્તિ બહુ જખરી કહેવી જોઈએ ખરી. કાલે રાતે જ કેટલાય
SR No.006011
Book TitlePikvik Club
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy