SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ચૂંટણી – જંગ ૧૫ મિ॰ પિકવિક તેમના સાથીદારા અને સૅમ સાથે સાંજતે વખતે એટન્સવિલ – કાચના છાપરા ઉપરથી નીચે ઊતર્યાં. ટાઉન-આર્મ્સ વીશીની બારીમાંથી સૂરા રેશમી ધ્વજો ઊડતા હતા, અને મેટા મેટા અક્ષરે!માં કેટલાંય પેસ્ટ! ચારે બાજુ ચાંટાડેલાં હતાં, જે ઉપરથી જણાતું હતું કે ન॰ સૅમ્યુએલ સ્લમ્મી માટેની કમિટીની બેઠક રાજ ત્યાં ભરાતી હતી. એક ઝરૂખામાં ઊભા ઊભા એક માણસ બરાડા પાડી પાડીને પેાતાને અવાજ ખેાખરા કરી રહ્યો હતેા. તે મિ॰ સ્લમ્સીની તરફેણમાં દલીલા કરી રહ્યો હતેા. પણ તેના અવાજને દબાવી દે તેવાં મિ॰ ફિઝકિનની કમિટીએ ચાર ઢાલ શેરીને ખૂણે ઢમકાવવા માંડયાં હતાં અને ત્યાં ઊભા ઊભા એક અટકે માણસ, અમુક અમુક આંતરે પેાતાની હેંટ માથેથી ઊતારી, સૌ ટાળે વળેલા લેાકાને મિ॰ ફિઝકિન ઝિંદાબાદ 'ના ગગનભેદી પેાકારા કરાવતા હતા. " મિ॰ પિકવિક વગેરે કાચ ઉપરથી ઊતર્યાં કે તરત કેટલાક ઉત્સાહી લેકે તેમની આસપાસ ફરી વળ્યા, અને ‘સ્લમ્ની હંમેશાં ’-ના પેાકારા કરવા લાગ્યા. તરત મિ॰ પિકવિકે હેટ માથેથી ઉતારી સ્લી હંમેશાં 'તેા પાકાર કર્યાં. ફિકિન કદી નહિ ! ' ટાળાએ બીજો પેાકાર કર્યાં. "" ‘ જરૂર, કદી નહિ,” મિ૰ પિકવિક જવાબ વાળ્યેા. < k મિ॰ ટપમને મિ॰ પિકવિકને પૂછ્યું, આ સ્લી વળી કાણુ છે?” ' મિ॰ પિકવિકે કહ્યું, “ મને પણ ખબર નથી; પણ આવાં ટેળાં આગળ તેએ જેમ કહે તેમ કરવું એ સલાહભર્યું છે.” tr પણ એ ટાળાં હોય તે ? ” સ્નાડગ્રાસે પૂછ્યું, “તે જે મેટું હોય તેની સાથે ભળી જવું.” મિ॰ પિકવિક હવે વીશીમાં પેઠા; તેમણે વેઈટરને પૂછ્યું, ૐ અહીં અમને ઊતરવાની સગવડ મળશે કે?'
SR No.006011
Book TitlePikvik Club
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy