________________
રંડલ,મિસિસ મિ. બેબ સોયર જેના કમરામાં ભાડે રહી દવાખાનું ચલાવતા હતા તે સધવા પેટા મકાન માલિકણ. ભારે કજિયા ખેર.
હોપકિન્સ, જંકઃ બેબ એયરને મેડિકલ મિત્ર
બઝફઝ, સારજંટઃ મિ. પિકવિક ઉપરના દાવામાં મિસિસ બાડેલ તરફને બૅરિસ્ટર.
કિપિન, મિમિસિસ બાર્ડેલના બેરિસ્ટર સારજંટ અફઝને મદદનીશ વકીલ
કલપિન્સ, મિસિસ મિસિસ બાડેલની પડોશણ. મિ. પિકવિક સામેના દાવામાં સાક્ષી આપવા જાય છે.
સેંડર્સ મિસિસ મિસિસ બાડેલની પડોશણ. મિ. પિકવિક સામેના દાવામાં સાક્ષી તરીકે જાય છે.
સ્ટેલે, જજ: જેમની સમક્ષ મિ. પિકવિક ઉપર કેસ ચાલે છે. કોર્ટમાં ચાલતા કેસે ઊંધી પણ લે છે.
ડાઉલર, મિ: લશ્કરના માણસ. પત્ની સાથે બ્રિસ્ટલ મુકામે બાથ ની સહેલગાહે જવા ઊપડયા ત્યારે કાચમાં મિ. પિકવિક વગેરેના સહયાત્રી બને છે. પત્નીની સુંદરતાના અભિમાની. મિ. વિંકલ સાથે અથડાઈ પડે છે.
ડાઉલર, મિસિસ: મિત્ર ડાકલરનાં પત્ની.
રેકર, ટોમઃ ક્લિટ સ્ટ્રીટમાં આવેલી દેવાળિયાઓને કે પિતાનું કરજ ભરપાઈ ન કરી શકનારાઓને દેવું ભરપાઈ ન કરે ત્યાં સુધી પૂરી રાખવાની જેલને કર્મચારી.
પેલ,મિ : કોચમના માનીતા વકીલ. સેમ બાપની મદદથી ફિલટ જેલમાં સિવ પિકવિક સાથે રહેવા માટે મિ. એલ પાસે દેવાદારપણાને દાવો મંડાવે છે.
વિંકલનસિનિયર, મિ: મિ. વિકલના તવંગર પિતા. તેમણે પિતાના પુત્રને મિ. પિકવિક પાસે ઘડાવા મૂક્યો હોય છે. મિ. વિકલે, આરાખેલા સાથે, પિતાને અજાણ રાખી કરેલા લગ્નથી ખબ ગુસ્સે થઈ જાય છે અને મિત્ર વિંકલને ના-વારસ બનાવવાનું નક્કી કરે છે. પરંતુ પછી આરાબોલાને નજરે જોયા પછી સૌ સારું, જેનું છેવટ સારું એવું પરિણામ આવે છે.