________________
૧૪ ખાડા ખેાદે તે પડે!
ચાર મિત્રો જમી પરવારી પગપાળા ગ્રેવલૅન્ડ આવ્યા. પેટીમાં પૅક કરેલા પેલેા પથ્થર લઈ એક મજૂર તેમની પાછળ પાછળ આવ્યા હતા.
ગ્રેવલૅન્ડથી તેઓ કાચમાં જગા મેળવી હેમખેમ લંડન આવી પહોંચ્યા.
પિકવિક ક્લબની અહેવાલ-પાથી ઉપરથી જય છે કે, મિ૰ પિકવિકે ક્લબની તે પછીની રાતે મળેલી જનરલ મિટિંગમાં પેાતે શેાધી કાઢેલા પથ્થરના મહત્ત્વ વિષે ભાષણ આપ્યું. પછી તેમણે એ પથ્થરના લેખતી પથ્થર ઉપર જ કાતરણીવાળી નકલે તૈયાર કરાવી તે પુરાતત્ત્વ-મંડળ તથા બીજા દેશપરદેશનાં વિદ્વાન મંડળાને પહોંચાડી. તે નકલે પહેાંચતાં જ કેટલીય લાંબી-કડવી ચર્ચાએ એ મંડળા વચ્ચે જામી.
મિ॰ પિકવિકે પેાતે એ શિલાલેખ અંગે ૯૬ પાન સાહસ ભરેલું એક ચે।પાનિયું છપાવ્યું. તેમાં તેમણે એ શિલાલેખનાં ૨૭ જુદાં જુદાં પાઠાંતરે પણ આપ્યાં.
પુરાતત્ત્વ વિષેના એ અગત્યના સંશોધનની આસપાસ એવી તીવ્ર ચર્ચાએ રારૂ થઈ કે, ત્રણ બુઢ્ઢા સગૃહસ્થાએ પેાતાના પાટવી પુત્રોને એ શિલાલેખતી પ્રાચીનતા ઉપર શંકા લાવવા બદલ ના-વારસ હરાવી દીધા; અને એક ઉત્સાહી વ્યક્તિએ તેા એ અગત્યના શિલાલેખને અર્થ ઉકેલી ન શકવાને કારણે અકાળે જ પેાતાની જાતને આ દુનિયા માટે જ નાલાયક ઠરાવી દીધી. મિ- પિકવિકને નેટિવ તેમ જ પર્
૧૧૩
પિ.-૮