________________
અને ઘોડાઓ બદલવાના ટપ્પા હતા અને કાયમી હાંકનાર પ્રતિષ્ઠિત વ્યક્તિ ગણાતું. પ્રથમ પત્ની ઍમની માટે મરી જતાં લખના દલાલે તેને મેળવીને દારૂને બાર' ચલાવતી એક વિધવા બાઈ સાથે પરણાવી દે છે. તેથી પછી જીવનભર ઑલર ડીસા વિધવાના હાથમાં ન સૂપડાવું એ ઉપદેશ જેને ને તેને આપ્યા કરે છે.
કલાર્ક, સુસાન, મિસિસ: “માર્જિવસ ઑફ ચેખી નામે દારૂને બાર ચલાવતી એક વિધવા બાઈ મિ. વેલર (એમના બા૫) સાથે પરણે છે.
પકર, મિ. વકીલ. પાતળા, બટકા અને મળતાવડા. મિસિસ બાલે મિત્ર પિકવિક ઉપર માંડેલા દાવામાં પિકવિકના વકીલ બને છે. ધંધાદારી નીતિને વળગી રહેનાર ભલા માણસ.
બાર્ડેલ, માસ્ટરઃ મિસિસ બાહેંલન કરે. સેમ્યુઅલ વેલરઃ જુઓ સેમ વેલર.
સ્લકી, ન સૈશ્યએલઃ ઍટન્સવિલ મુકામે યોજાયેલી ચૂંટણીમાં ખયૂ પક્ષના ઉમેદવાર. ચૂંટણી જંગ જીતે છે.
ઝિકિન, હોશિયે એસ્કવાય? ઍટન્સવિલની ચૂંટણીમાં “બફ પક્ષના ઉમેદવા૨. ચૂંટણીમાં હારે છે. આ
પોટ, મિત્ર: “ઍટન્સવિલ ગેઝેટ'ના તંત્રી. “બલ્યુ પક્ષનું વાજિંત્ર.
હિંટર, લિયે, મિસિસઃ ઍટન્સવિલની એક તવંગર બાઈ. કવયિત્રી તરીકેની ખ્યાતિ વધારવા મહેમાનને મિજબાનીએ આપ્યા કરે. તેને પતિ તેને નમ્ર ભક્ત.
ટિઝમાર્શલ, મિ. ચાર્લ્સઃ જિગલે ધારણ કરેલું ખોટું નામ અને હો. પેટ, મિસિસ મિ. પટનાં મહેરદાર. પતિ ઉપર ભારે કર૫ રાખે છે. કન્ડલ, મિઃ મિવોર્ડલની પુત્રી આઇઝાબેલા સાથે પરણે છે.
ડસન અને ફોગ મિસિસ બાડેલા વકીલો-મિ. પિકવિક ઉપરના દાવામાં. સિદ્ધાંત વિનાના અદાલતેના ઍટનીએ. અઠંગ કજિયાદલાલે.
ફેંગઃ જુઓ ડેડસન અને ફ્રેગ. લોટનઃ પર્કર વકીલને ગુમાસ્તો.
મૅગ્નસ, પિટર, મિ. ઈસવીચ તરફ જતી વખતે મિ. પિકવિકને ભેગા થયેલા મુસાફર. ખૂબ વહેમી સ્વભાવને માણસ.