SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ઉમરાવ સભામાં 257 હોવાથી હવે મત-પ્રદાન કરવા વિનંતી કરી. તેણે જણાવ્યું કે, દરેક લૉર્ડનું નામ દેવામાં આવે, એટલે તેમણે ઉઠી, “રાજી” કે “ના-રાજ” એટલું બોલવાનું રહેશે; તથા તેમને પોતાના મતનાં કારણ અંગે કાંઈ બેલવું હશે તે બોલવાની છૂટ રહેશે. કારકુન હવે એક પછી એક નામ બેલવા લાગે– “માય લૈર્ડ જૈન, બૅરન હાર્વે.” એક બુટ્ટા ઉમરાવ ઊભું થયું અને બે “રાજી.” “માય લેડ, ફ્રાન્સિસ સમુર, બેરન...” * રાજ.” “માય લંડ જોન લેસન, બેરન . . ." રાજ.” એમ ચોથું-પાંચમું-છઠ્ઠ-સાતમું નામ દેવાઈ રહ્યું એટલે આઠમું નામ આવ્યું– “માય લોર્ડ ફઈન ફ્લેખ્યાલ, બૅરન, ફ્લેખ્યાલ અને હંટરવિલ.” ડ્રિનપ્લેઈન ઊભું થય; તે બેલ્યો " ના-રાજ.”બધાનાં માથાં તે તરફ વળ્યાં. વિનપ્લેઈને બને તેટલી કોશિશ કરીને પિતાના હસતાં દેખાતા મોં ઉપર ગંભીરતાને ભાવ લાવવા પ્રયત્ન કર્યો હતો. પણ તે ભાવ વધુ લાંબે વખત પિતાના મોં ઉપર તે રાખી શક્યો નહિ; અને ઊલટો તે વધુ વિ દૂ૫ દેખાવા લાગ્યો. એ માણસ કેણ છે ?" ચોમેરથી બુમાટે ઊઠશો. આ માણસને ઉમરાવ-સભામાં કોણે પેસવા દીધું છે? તેને બહાર હાંકી કાઢો.” અલ્યા તું કોણ છે? અહીં ક્યાંથી આવ્યા ?" 17
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy