SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ मुंबई गवर्नर्स कंप १ अगस्त, १९५९ अभिनंदन (C श्री. मगनभाईजी कितने ही वर्षों से लगातार गूजरात विद्यापौठकी सेवा कर रहें हैं । उसकी उन्नति और प्रसारमें उनका बहुत बड़ा હાથ રહા હૈ । ક ઃઃ श्री. मगनभाईजी के ऊपर इस समय गुजरात विश्वविद्यालय के उप-कुलपतिका भी भार डाला गया है । इसको उन्होंने उठाकर हम सबका बड़ा उपकार किया हैं । उनका तो सारा जीवन सार्वजनिक कार्यों में ही बीता और उन्होंने सदा ही कठिन से कठिन कार्य करनेका निमंत्रण सहर्ष स्वीकार किया । ,, श्रीप्रकाश સત્ય માટે મરી ફીટનારા શ્રી મગનભાઈ દેસાઈની બુદ્ધિને ગાંધીજી પણ પ્રમાણતા. તે પક્કા આશ્રમવાસી તે। હતા જ. ગૂજરાત વિદ્યાપીઠ અને ગુજરાત યુનિવર્સિટીની ઉત્તમ સેવા તેમણે કરી. તેઓ સાધક, રાષ્ટ્રીય કેળવણીકાર સ્પષ્ટવક્તા, સત્ય માટે મરી ફીટનારા સાચા વીર પુરુષ હતા. જે કંઈ એમને સાચું લાગ્યું તે પ્રગટ કરવામાં તે કદી અચકાયા નથી. વિદ્યાપીઠના તે આજીવન સભ્ય હતા. પરંતુ જ્યારે વિદ્યાપીઠના સાથી સાથે એમના મતભેદ થયા અને એમને લાગ્યું કે સાથીઓ એમની સાથે ન્યાયી રીતે નથી તણખલાની પેઠે વિદ્યાપીઠને ત્યાગ કર્યો. તે એટલા સાથીઓના અયાગ્ય વર્તાવે એમના મજબૂત દિલને પણ વીંધી નાખ્યું.” વર્યા, ત્યારે તેમણે ભાવનાશીલ હતા કે ગાંધીજીના આશ્રમના અ'તેવાસી] ૧૪૯ R - અલવતસિંહ
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy