SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ મનનિકા સંપા. વિજયશંકર મંત્ર ભટ્ટ ૩૦૦ [સંપાદકે વાંચેલાં અનેક પુસ્તકોના સારરૂપ મૂળ ફકરા] મારી જીવનદષ્ટિ સંપા. વિજયશંકર મંત્ર ભટ્ટ ૨૦૦ [કેટલાક વિશ્વવિખ્યાત વિદ્વાનો, વિજ્ઞાનીઓ તથા સંશોધકોની પ્રેરક જીવનદષ્ટિ આલેખતું પુસ્તક, સુંદર ફેટાઓ સહિત.] સત્યાગ્રહી બાપુ સંપા, રમેશ ડા, દેસાઈ ૦૬૦ [ગાંધીજીના સત્યાગ્રહના પ્રસંગેની રસિક વાર્તાઓ, સચિત્ર.] સરદારશ્રીને વિનેદ સંપા. મુકુલભાઈ કલાર્થી; કલ્યાણ વિ. મહેતા ૨૦૦ [બારડોલીની લડતના ૬૫ પ્રસંગે સહિત.] ભારત પર ચડાઈ | મગનભાઈ દેસાઈ ૦૭૫ [ચીની આક્રમણને ખ્યાલ આપતી પુસ્તિકા, નકશા સાથે.] ગીતાનું પ્રસ્થાન | મગનભાઈ દેસાઈ ૫.૦૦ [મહાભારતના યુદ્ધના મંડાણ પહેલાંની રસિક કથા.] ગીતાને પ્રબંધ | મગનભાઈ દેસાઈ ૨૦૦ [અષ્ટાદશાધ્યાયિની ગીતાના વિષયની ગોઠવણ અને રજૂઆત કેવી રીતે થઈ છે તેનું સળંગ નિરૂપણ ૩૦મી જાનેવારી મગનભાઈ દેસાઈ ૧૯૫૦ [રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ-અગિયાર ફેટ-ચિત્રો સહિત.] નવી યુનિવર્સિટીઓ મગનભાઈ દેસાઈ ૧૨૫ યુનિ.ના શિક્ષણ-વહીવટ અંગે માહિતી આપતી પુસ્તિકા; ગાંધીજીના ઉચ્ચ શિક્ષણને લગતા લેખ સહિત.] ગાંધીજીને જીવનમાર્ગ | મગનભાઈ દેસાઈ ૬૦૦ [ગાંધીજીએ જીવન-સાધનામાં આવશ્યક માનેલાં વ્રત-સાધનની ઝીણવટભરી પ્રમાણભૂત રજૂઆત. સાવધાન ! મગનભાઈ દેસાઈ ૦૧૦ [અંગ્રેજીના પ્રશ્ન અંગે સમજ આપતી પુસ્તિકા.] મિડલ સ્કૂલ : “અદકેરું અંગ” મગનભાઈ દેસાઈ ૧૦૦૦ [અંગ્રેજી રાજ્ય હેઠળ પ્રાથમિક કેળવણીમાં અંગ્રેજોએ શા હેતુથી “મિડલ સ્કૂલ”ની ફાચર મારી હતી, તેની ચર્ચા.].
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy