________________
અમારાં પ્રકાશને
૪૦૫ * તપસ્યા અને નિગ્રહ સંપા. ગોપાળદાસ પટેલ ૫.૦૦ [વિખ્યાત ચ લેખક આનાતોલ ક્રાંસની નવલકથા
થાઈને સંક્ષિપ્ત અનુવાદ.] * હદયપલટ
સંપા. ગોપાળદાસ પટેલ ૨૫૦૦ [ટૉલ્સ્ટૉય કૃત નવલકથા “રિઝરેકશન અને વિસ્તૃત
સંક્ષેપ.] ગુને અને સજા
સંપાગોપાળદાસ પટેલ ૧૨.૦૦ | ડિસ્ટયેસ્કી કૃત વિખ્યાત નવલકથાને વિસ્તૃત સંક્ષેપ.] * આંધળાઓના દેશમાં સંપાગોપાળદાસ પટેલ ૩.૦૦
[એચ. જી. વેલ્સ કૃત રસિક લઘુકથાનો અનુવાદ.] *પ્રીત કિયે દુઃખ હેય સ્કિૉટ કૃત કેનિલવથ '] ,, ૨૦.૦૦ પ્રેમ-વિજય [સ્કૉટ કૃત નવલકથા “આઈવથહો'] ૮૦.૦૦
સ્કિટ કૃત નવલકથા “કન્ટિન ડરવાડ"] પ્રેસમાં) મનનિકા
સંપા. વિજયશંકર મંત્ર ભટ્ટ ૩.૦૦ મારી જીવનદષ્ટિ
૨.૦૦ * પંજયથી
સંપા. ગોપાળદાસ પટેલ ૧૦૦.૦૦ [ગુરુ નાનક, ગુરુ અમરદાસ, તથા ગુરુ અજુનદેવનાં પાંચ
અમૂલ્ય ભક્તિ-પદોને અનુવાદ, ઉપધાત, ટિપ્પણ સાથે.] * ગુરૂ નાનકનાં ત્રણ ભક્તિપદે સંપા. ગોપાળદાસ પટેલ [ઉપરના “પંજગ્રંથી' પુસ્તકમાંથી ગુરુ નાનકનાં ત્રણ
ભક્તિ પદોને જુદો સંગ્રહ.] * ધરતીમાતા
સંપા. ગોપાળદાસ પટેલ ૧૦.૦૦ [[સર આલ્બર્ટ હાવર્ડના સૉઈલ એન્ડ હેલ્થ' પુસ્તકનો
અનુવાદ; જેમાં લેખક જૂની ખેતી-પદ્ધતિની જોરદાર હિમાયત કરે છે.] ગાંધી' ફિલમની કહાણું સંપા. ગોપાળદાસ પટેલ ૧૦.૦૦ [ફિલમ-નિર્માણની એક અનોખી કથા.]