________________
આત્મ અલિદાન
જૅસનથી હવે વધુ થેભી ન શકાયું. તે તરત જ સ્ટિફનની પથારી નજીક ઘૂંટણિયે પડયો અને તેની છાતી ઉપર પેાતાનું માથું નાખી દઈને બોલ્યા, “બાપુ! હું તમારો છોકરો જ છું.
""
૧૨૦
પણ જવાબમાં સ્ટિફન ઓરી માત્ર થોડું હસ્યો અને શાંતિથી બાલ્યા, “હા, હા, મને યાદ આવે છે; આપણે છેવટના એ જ કડદા કર્યો છે. ભલે, તું મારા પુત્ર બનજે અને મારી મિલકતને વારસદાર બનજે. ઈશ્વર તારું ભલું કરે.
22
એટલું બાલી સ્ટિફન ઓરીએ પ્રાણ ત્યાગી દીધા.
જૅસન ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડયો
મરતા પહેલાં તે પેાતાના પિતાને ખાતરી કરાવી ન શકયો કે, રાશેલના જે પુત્રને તે ઝંખતા હતા, તે ખરેખર પોતે જ હતો.