________________
૦
આત્મ-બલિદાન
મારા વતનમાં છે, તે જો જીવતી હોય, તો તે કાયદેસરની મારી પત્ની છે. તેને હું એવી કંગાળ હાલતમાં છોડીને આવ્યો છું, કે તેને મદદ કરનાર કે તેની સંભાળ રાખનાર કોઈ જ નથી. તેના બાપને કારણે તેના તરફ તિરસ્કાર‘દાખવવામાં આવતા હશે અને મારે કારણે ધિક્કાર. માઇકેલ, તું તેની પાસે જઈશ, બેટા ? ''
માઇકેલને આ પ્રશ્ન પૂછતી વખતે સ્ટિફન ભૂલી ગયો કે, જેને તે રાશેલની અને પેાતાની વચ્ચે આવેલી માને છે, તે લિઝાનો જ માઇકેલ પુત્ર હતો. તે તે એમ જ માનતા હતા કે, માઇકેલ પોતાનો પુત્ર છે, એટલે પેાતાની પેઠે લિઝાને તે પણ શાપરૂપ જ માનશે !
66
માઇકેલે તેને કશે। જવાબ ન આપ્યો. સ્ટિફને જ આગળ બાલવા માંડયું, હું તે। ખરાબમાંથી બદતર જ બનને ચાલ્યો છું, માઇકેલ; પણ આ બધા દિવસામાં હું તને મારે વતન મેાકલવાના ઇરાદાથી જ પૈસા ભેગા કરતા આવ્યા છું; જેથી તું ત્યાં જાય, રાફેલને શેાધી કાઢે, અને તે જીવતી હાય તે તેનો ટેકો બની રહે. અને જો તે મરી ગઈહાય – તે ભલે બિચારી દુ:ખમાંથી છૂટી — પણ હું તેની પાસેથી નાસી છૂટયો ત્યારે તે બે-જીવ સાતી હતી, એટલે એના બાળકને પણ અવશ્ય શોધી કાઢજે. તે તે તેની મા કરતાં પણ વધુ નિરાધાર સ્થિતિમાં – ઘોર કંગાલિયતમાં જ સબડતું હશે. તેને પણ તેની માને ખાતર અને મારે ખાતર તારે બચાવી લેવાનું રહેશે. માઇકેલ, બેટા, તું એમ કરીશ ?''
-
છતાં માઇકેલે કશા જવાબ ન આપ્યો.
“ બેટા, આજથી બરાબર ચૌદ વર્ષ પહેલાં ભગવાને મારો હાથ પકડી રાખી, તને ડુબાડી દેતા બચાવી લીધો. બરાબર આજે રાતે જ એ વાતને ચૌદ વર્ષ થશે. જ્યારે હું તને તેડીને પાછા કિનારે આવ્યા, ત્યારે તારી મા લિઝા મરેલી હાલતમાં આ ઘરમાં પડેલી હતી. એ જ મારા માર્ગમાં અંતરાયરૂપ હતી. તેને મરેલી જોઈ મેં વચન લીધું હતું