SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ અદ્ધિહીર - અર્થહાર (પુ.). (નવસેરો હાર 2. તે નામનો દ્વીપ 3. તે નામનો એક સમુદ્ર) જીવાભિગમ આગમમાં કહેલું છે કે, અધહારદ્વીપના અધિપતિ દેવના નામ અઈહારભદ્ર અને અર્થહારમહાભદ્ર છે. તથા અર્ધહાર સમુદ્રના અધિપતિ અધહારવર અને અર્થહારમહાવર નામક દેવો છે. अद्धहारभद्द - अर्धहारभद्र (पुं.) (અર્ધહારભદ્રદ્વીપનો અધિપતિ દેવ). अद्धहारमहाभद्द - अर्धहारमहाभद्र (पु.) (જુઓ ઉપરોક્ત અર્થ) अद्धहारमहावर - अर्धहारमहावर (पुं.) (અધહાર સમુદ્રના અધિપતિ દેવ 2. અધહારવર સમુદ્રના અધિપતિ દેવ). अद्धहारवर - अर्धहारवर (पुं.) (ત નામનો દ્વીપ 2. તે નામનો સમુદ્ર વિશેષ 3. તે નામક દ્વીપ અને સમુદ્રનો અધિષ્ઠાયક દેવ) अद्धहारवरभद्द - अर्धहारवरभद्र (पुं.) (અર્ધહારવરદ્વીપનો અધિપતિ દેવ) अद्धहारवरमहावर - अर्धहारवरमहावर (पु.) (અર્ધહાર સમુદ્રના અધિપતિ દેવ) अद्धहारवरवर - अर्धहारवरवर (पुं.) (અર્ધહારવર સમુદ્રના અધિપતિ દેવ) - अद्धहारोभास - अर्धहारावभास (पुं.) (ત નામનો એક દીપ 2. તે નામનો એક સમુદ્ર) अद्धहारोभासभद्द - अर्धहारावभासभद्र (पुं.) (અર્ધહારાવભાસદ્વીપનો અધિપતિ દેવ) अद्धहारोभासमहाभद्द - अर्धहारावभासमहाभद्र (पुं.) (જુઓ ઉપરોક્ત અર્થ) अद्धहारोभासमहावर - अर्धहारावभासमहावर (पु.) - (અર્ધહારાવભાસ સમુદ્રના અધિપતિ દેવ) अद्धहारोभासवर - अर्धहारावभासवर (पुं.) (જુઓ ઉપરોક્ત અર્થ) મતિ - મહ્ના (સ્ત્રી) (કાળ, સમય 2. સંતવાચક 3. લબ્ધિવિશેષ). અદ્ધાએ જૈન પારિભાષિત શબ્દ છે. તેનો અર્થ થાય છે કાળ, સમય. લોકપ્રકાશ, પ્રવચનસારોદ્ધારાદિ ગ્રંથોમાં અદ્ધા ત્રણ પ્રકારના કહેવામાં આવેલા છે. 1. અતીતાદ્ધા ૨.વર્તમાનદ્ધા અને 3. અનાગતાદ્ધા. અવધિજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી ઉત્પન્ન એક લબ્ધિના અર્થમાં પણ અદ્ધા શબ્દપ્રયોગ વિશેષાવશ્યકભાષ્યમાં કરાયો છે. સદ્ધિાર્થ - સપ્લાયુ (જ.) (કાળ પ્રધાન આયુષ્ય, કાયસ્થિતિરૂપ આયુષ્યનો ભેદ) કાળક્ષય કે ભવક્ષય થવા છતાં પણ જે આયુષ્ય જીવની સાથે આવે તેને અદ્ધાયુષ્ય કહેવાય છે. ઠાણાંગસૂત્રમાં અદ્ધાયુષ્ય બે પ્રકારે 418
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy