________________ હોતું હશે. શું વ્યક્તિની આટલી તાકાત હોતી હશે? પરંતુ તમે જે જોવો છો તે તો સાવ સામાન્ય અને ક્ષુલ્લક વસ્તુઓ છે. પરમાત્માએ આત્મિકશક્તિને અમાપ કહેલી છે. જે વિચારી પણ ન શકીએ તેવા અદ્વિતીય કાર્યો કરવાની ક્ષમતા આત્મામાં રહેલી अज्झत्थोवाहिसंबंध - अध्यस्तोपाधिसम्बन्ध (पं.) (આત્મામાં પુદ્ગલના સંસર્ગથી પ્રાપ્ત થયેલો કપાધિનો સંબંધ) અષ્ટક પ્રકરણના ચોથા અષ્ટકમાં લખેલું છે કે, આત્માનું સ્વરૂપ નિર્મલ સ્ફટિક રત્ન જેવું છે અને અનાદિકાલીન પુદ્ગલો પ્રત્યેના રાગ-દ્વેષના કારણે આત્મા પ૨કર્મોના પડળ ચઢેલા છે. અર્થાત પુદ્ગલોના સંપર્કથી ઉત્પન્ન થયેલા કમનું પ્રતિબિમ્બ આત્મા પર પડે છે. આથી આત્મા વિવિધ સ્વભાવવાળો ભાસે છે. જે જ્ઞાની પુરુષ છે તે આત્મા અને કર્મના ભેદને જાણે છે. પરંતુ અજ્ઞાની પુરુષ તેમાં લિપાઈ જાય છે અને આત્માનું કર્મયુક્ત સ્વરૂપ માને છે. ૩માપ્ત - અધ્યાત્મ (જ.). (અન્તઃકરણ, ચિત્ત, મન સંબંધી 2. સુખ-દુઃખાદિ આંતરિક ભાવ 3. આત્મામાં ઉત્પન્ન થયેલું, આત્મા સંબંધી) अज्झप्पओग - अध्यात्मयोग (पुं.) (અંત:કરણની શુદ્ધિરૂપ ધર્મધ્યાન, રાગ-દ્વેષ રહિત અંતઃકરણની એકાગ્રતા) अज्झप्पओगसाहणजुत्त - अध्यात्मयोगसाधनयुक्त (पुं.) (ચિત્તના ધર્મધ્યાનાદિ વ્યાપારોને સાધી આપનાર એકાગ્રતાદિ યુક્ત, શુભચિત્તથી વિશુદ્ધ ચારિત્રવાળો) अज्झप्पओगसुद्धादाण - अध्यात्मयोगशद्धादान (त्रि.) (શુભચિત્તથી વિશુદ્ધ થયેલા ચારિત્રવાળો) अज्झप्पकिरिया - अध्यात्मक्रिया (स्त्री.) (કર્મબંધ કરાવનાર આઠમું ક્રિયાસ્થાને 2. કોઈપણ વડે ક્યારેય પણ નહીં તિરસ્કારાયેલી વ્યક્તિનો ઉદાસીનતાવાળો વિચાર) अज्झप्पजोग - अध्यात्मयोग (पुं.) (અંતઃકરણની શુદ્ધિરૂપ ધર્મધ્યાન, રાગ-દ્વેષ રહિત અંતઃકરણની એકાગ્રતા) अज्झप्पजोगसाहणजुत्त - अध्यात्मयोगसाधनयुक्त (पुं.) (ચિત્તના ધર્મધ્યાનાદિ વ્યાપારોને સાધી આપનાર એકાગ્રતાદિથી યુક્ત, શુભચિત્તથી વિશુદ્ધ ચારિત્રવાળો) अज्झप्पजोगसुद्धादाण- अध्यात्मयोगशुद्धादान (त्रि.) (શુભચિત્તથી વિશુદ્ધ થયેલા ચારિત્રવાળો) अज्झप्पझाणजुत्त - अध्यात्मध्यानयुक्त (त्रि.) (પ્રશસ્તધ્યાનથી યુક્ત). अज्झप्पदंड - अध्यात्मदण्ड (पुं.) (શોકાદિથી અભિભૂત કરનાર આઠમું ક્રિયાસ્થાન) अज्झप्पदोस - अध्यात्मदोष (पुं.) (ક્રોધ-માન-માયા-લોભરૂપ દોષ, કષાય). अज्झप्पबिंदु - अध्यात्मबिन्दु (पुं.) (તે નામનો એક ગ્રંથ, અધ્યાત્મબિંદુ પ્રકરણ) अज्झप्पमयपरिक्खा - अध्यात्ममतपरीक्षा (स्त्री.) (મહોપાધ્યાય યશોવિજયજી કૃત એક ગ્રંથનું નામ, અધ્યાત્મમત પરીક્ષા ગ્રંથ)