________________
ઉપદેશરહસ્ય ગાથા-૨૧
प्राधान्यमप्यत्र द्रव्याज्ञायाम् गुरुनियोगेन = गुरुपारतन्त्र्येण, कुग्रह विरहाद् = असद्ग्रह परित्यागात् भवति, अभिनवश्राद्धानामपि यथाकथञ्चित् द्रव्यस्तवादिप्रवृत्त्यादिनाऽत्यारम्भाऽसद्द्महान्निवृत्तेर्मुग्धश्राद्धादीनामपि रोहिण्यादितपसि तत्तद्देवताद्युद्देशेनाभ्युपपन्नतया प्रवृत्तौ मुग्धता सहकृतानुषङ्गिककषायनिरोधब्रह्मजिनपूजादिपरिणामेन मार्गानुसारिभावप्राप्तावसग्रह निवृत्तेः । तदाह - [ १९ पंचाशके ] ३८ एवं पडिवत्तीए एत्तो मग्गाणुसारिभावाओ । चरणं विहियं बहवे पत्ता जीवा महाभागा ॥। २७।। इति । [અપ્રધાન દ્રવ્યસ્તવ કુગ્રહવરહ સંપાદનહેતુ]
તાત્પર્યા :- ઉપરોક્ત દ્રવ્ય આજ્ઞાના પાલનમાં પ્રાધાન્ય પણ છે કારણકે તેમાં ગુરુની પરતંત્રતા સ્વીકારવી પડે છે અને તેથી અસહ દૂર થવાની પૂરેપૂરી શકયતા છે. જેમકે નૂતન શ્રદ્ધાળુઓ જેમ તેમ કરીને પણ દ્રવ્યસ્તવમાં પ્રવૃત્ત થાય તેા તેનાથી મહાઆરંભ સમારભ રૂપ અસગ્રહની નિવૃત્તિ થાય છે. અપરિપકવ બુદ્ધિવાળા શ્રદ્ધાળુએ તે તે દેવતા આદિને ઉદ્દેશીને અધ્યુપપન્ન એટલે કે સરાગી અર્થાત્ ભેગાર્થી હોવાથી શહિણી વગેરે તપમાં પ્રવૃત્તિ કરે છે, તેમાં મુગ્ધતા હેાવા સાથે આનુષગિક કષાયાના નિરોધ, બ્રહ્મચર્યનું પાલન, જિનપૂજા આદિનું પાલન કરવાનું હાવાથી તેના પરિણામ દ્વારા માર્ગાનુસારી ભાવની પ્રાપ્તિ થતાં ઉન્માર્ગાનુસારિતા રૂપ અસહ નિવૃત્ત થાય છે. પચાશક શાસ્ત્રમાં કહ્યું છે કે— આ જાતની પ્રતિપત્તિ એટલે કે તપશ્ચર્યાઆદિથી માર્ગાનુસારી ભાવની પ્રાપ્તિ થાય છે અને તેનાથી ઘણા ભાગ્યશાળી જીવો ભગવદ્ભજ્ઞા મુજબનું ચારિત્ર પ્રાપ્ત કરી ગયા.’
मार्गप्रवेशार्थं ग्राहितदीक्षाया अपि द्रव्यसम्यक्त्वारोपपूर्वक सदभ्याससहकृतायाः सकृद्बन्धका - दीनामन्यसमयाभ्यासवासना ऽऽ हितासद् ग्रहतिरस्करणक्षमत्वात् । तदाह - [ २ पंचाशके ] ३ ८ दिवखाविहाणमेअं भाविज्जंतं तु तंतणीईए । सइ अपुणबंधगाणं कुग्गहविरहं लहु कुणइ ॥ ४४ ॥ त्ति तथापि मुख्यफलं भावाज्ञाराधनं प्रत्यप्राधान्यमप्यविरुद्धम् ।
३८
अयमर्थः- यद्यप्यत्राऽसद् ग्रहपरित्याग फलापेक्षया योग्यतयैव द्रव्यत्वं तथापि भावाज्ञाराधनं प्रति तत्त्वतोऽप्रधानतयैव तथात्वम्, घटं प्रति कुम्भकारेण कुम्भकारपितुरिख, सम्यग्दर्शनादिक प्रत्यसग्रह परित्यागेनान्यथासिद्धया द्रव्यदीक्षाया हेतुत्वाऽयोगादिति । नन्वसद्ग्रहपरित्यागद्वारा Sपुनर्बन्धका दीनामिव, सकृद्बन्धकादीनामपि द्रव्याज्ञाया योग्यतया हेतुत्वमविरुद्धम्, व्यापारेण व्यापारिणोऽन्यथासिद्ध्ययोगात्, अन्यथाऽ पुनर्बन्धकीय द्रव्याज्ञाया अप्यहेतुत्वादिति चेत् ? सत्यम्, तथापि व्यवधानाऽव्यवधानाभ्यामेव समयप्रतिनियताभ्यां योग्यायोग्यत्वव्यवस्थितेः फलसन्निधानाऽसन्निधानयोर्हेतुभेदप्रयोज्यत्वेन तद्भेदव्यवस्थितेश्च सर्वथा स्वरूपपरावृत्ति विना सहकारियोग्यताया अप्यनुपपत्तेः, विवेचितं चेदं स्याद्वादकल्पलतायामिति नेह प्रयासः ॥ २१ ॥
ઉપરોક્ત રીતે કુગ્રહવિરહસ'પાદનમાં સમૃધક આદિની દ્રવ્યાના પાલનની પ્રધાનતા હોવા છતાં પણ મુખ્યફળ કે જે ભાવાત્તાનુ આરાધન છે તેના પ્રત્યે તેનુ કોઇ મહત્ત્વ ३८ एवं प्रतिपत्यैतस्मान्मार्गानुसारिभावात् । चरणं विहित बहवः प्राप्ता जीवा महाभागाः ॥ ३९ दीक्षाविधानमेतद्भाव्यमान तु तन्त्रनीत्या । सकृदपुनर्बन्धकानां कुग्रहविरह लघु ॥
૪૬