________________
૨૯૨
! ઉપદેશરહસ્ય ગાથા-૧૭૫-૧૭૬ સૂત્રની દેશના કરવી જોઈએ. હિતેષી મહાપુરૂષે પિતાને ઉપલબ્ધ જેટલું પણ જ્ઞાન છે તે બધું જ એગ્ય શ્રોતામાં સંક્રાન્ત થાય એ રીતે ઉપદેશમાં પ્રવર્તતા હોય છે ૧૭૪ सन नन्वेवं पूर्णस्वज्ञानानुसारिण उपदेशात् श्रुतज्ञानमेव पूर्ण श्रोतुः स्यात् , न तु चिन्ताभावनात्मकं स्वविचारार्जितविशिष्टतरसंस्कारजन्यत्वाच्चिन्ताभावनयोरित्याशङ्क्य समाधत्तो-...
શંકા - પિતાના પૂર્ણજ્ઞાનઅનુસારી ઉપદેશથી તે શ્રોતાને પણ શ્રતજ્ઞાનની જ પરિપૂર્ણતાનું સંપાદન કરાવવામાં સફળતા મળશે. કિન્તુ ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનનું સંપાદન શ્રોતાને નહિ કરાવી શકાય. કારણ કે તે તેંજ્ઞાન તો પપદેશજન્ય નથી કિન્તુ પિતાના જ ચિંતનથી ઉદ્ભવતા અતિવિશિષ્ટ પ્રકારના સંસ્કારના ઉદ્ધથી ચિંતા અને ભાવના જ્ઞાનનો ઉદય થાય છે. પ્લેક–૧૭૫માં આ પ્રકારની શંકાનું ઉત્થાન કરીને તેનું સમાધાન કર્યું છે—
एवंफि सुअं अहिरं कह चिंताभावणप्पगं होउ । - भण्णई तारिसणियमई वित्थारे जुज्जई तहत्तं ॥१७५॥
પ્લેકાર્થ – (પ્રશ્ન)એ રીતે પણ અધિકતા શ્રતની જ થઈ. ચિંતા અને ભાવનાત્મક જ્ઞાન કઈ રીતે થશે? ઉત્તર :- સ્વમતિના તથા પ્રકારના વિસ્તારથી પણ તે શકય છે. ૧૭પા
- [બુદ્ધિવિકાસથી ચિતા–ભાવના જ્ઞાન પ્રાપ્તિ] ., एवमपि पूर्णोपदेशेऽपि श्रुतमधिकं यथाश्रुतार्थश्रोत्रपेक्षया स्यात् , चिन्ताभावनात्मकं तत्कथ भक्तु ? भण्यते तादृशनिजभनिविस्तारे-श्रुतानुसृतस्वमतिप्रपञ्चे युज्यते तथात्वं चिन्ताभावनात्मकत्वं, श्रतपर्यायक्रमेण यथोत्तर क्षयोपशमवृद्धस्तन्नियामकत्वात् ॥१७५॥
તાત્પર્યાથ:- શંકા - સ્વજ્ઞાનાનુસારે પરિપૂર્ણ ઉપદેશ કરવાથી યથાશ્રત વાક્યાનુસારી અર્થનું ગ્રહણ કરનાર શ્રોતાની અપેક્ષાએ અધિક શ્રુતજ્ઞાન સંપ્રાપ્ત થવાની શક્યતા છે. કિંતુ ચિતા અને ભાવનાત્મક જ્ઞાનની પ્રાપ્તિ કઈ રીતે થશે?
ઉત્તર - પરિપૂર્ણ ઉપદેશથી શ્રોતાને જે અધિકશ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થશે તે જ તે શ્રોતાની બુદ્ધિને વિસ્તાર કરવામાં કારણભૂત બનશે અને એ રીતે શ્રોતાનુસારે બુદ્ધિને વિકાસ થંવાથી ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન સંપન્ન થવાની શકયતા પુરેપુરી છે. શ્રુતજ્ઞાનના પર્યાયે જેમ જેમ વધતા જાય તેમ તેમ ક્રમશઃ ઉત્તરોત્તર જે ક્ષયે પશમની વૃદ્ધિ થતી જાય છે, તે જ ચિંતા અને ભાવાત્મક જ્ઞાનની નિયામક છે. અર્થાત્ નિયમતઃ તેની પ્રાપ્તિ કરાવનાર છે. ૧૭પા
ननु ज्ञानस्य क्षणिकत्वात् कथं बहुवेलः पदार्थाधुपयोग इति नैयायिकाद्याशङ्कां निराकुर्वन्नाह- અહીં કોઈ ન્યાયમતાનુસારી વિદ્વાનને શંકા થાય કે જ્ઞાન તે પોતે ક્ષણભંગુર છે તે પછી જેમાં ઘણે સમય લાગી જાય એવું પદાર્થોદિનું જ્ઞાન એક ઉપગરૂપે કઈ રીતે સંભવે ? ગ્લેક-૧૭૬માં આ શંકાનું નિરાકરણ કરવામાં આવ્યું છે.
दीहो उवओगद्धा तहा खओवसमओ अ एगत्तं । : તેમાં તે સંવોનો પર્વ નાઇi તને રદ ઉદ્દા