________________
ઉપદેશરહસ્ય ગાથા-૧૫૩-૧૫૫
સિદ્ધાન્તવિરોધી થવાનું કારણ એ છે કે તે જે કાંઈ ભણે છે તે માત્ર લેાકર'જન કળામાં કુશળ થવાના હેતુથી ભણે છે, જેમ જેમ અનેક લેાકેામાં માન્ય બનતા જાય છે તેમ તેમ તેના અશાસ્ત્રીય વચનામાં લેાકેાના આદેયભાવ થતા જાય અને અનેક શિષ્યને પિરવાર વધે એટલે બીજાએની આંખમાં સહેલાઇથી ધૂળ નાંખી શકે, આ ત્રણની મુખ્યતાવાળા બીજા પણ અનેક હેતુના યાગથી તે નિઃશ'કપણે પરલેાકપ્રત્યે આંખ આડા કાન કરીને અસત્પ્રવૃત્તિએ આચરી શકે છે અને તેનાથી વાસ્તવિકતાનુસારી જૈનસિદ્ધાન્તાને સહેલાઈથી પલટી નાંખે છે. અથવા લાકોને સત્યસિદ્ધાન્તા પ્રત્યે વિપર્યાસભાવ જાગ્રત કરવામાં મહત્ત્વનું નિમિત્ત બને છે. એટલે આવા ગુરૂના આશરો લેવા ઉચિત નથી. પૂર્વોક્ત ઉભયજ્ઞતાદિ ગુણગણાલંકૃત સદ્ગુરુના આશરો લેવામાં જ કલ્યાણ છે. ૫૧૫૩ના
[સદ્ગુરુસેવાથી સૂત્રા લાભ]
૨૭૪
सुगुरुसेवया कथमाज्ञायोगलाभ इत्याह
શ્લોક-૧૪૯માં સદ્દગુરુના નિચેાગથી=સેવાથી આજ્ઞાયાગની પ્રાપ્તિ થવાનું કહ્યુ છે તે કઈ રીતે ? એ ૧૫૪મા શ્ર્લાકમાં રજુ કરે છે—
सुत्तत्थाण विसुद्धी सीसाण होइ सुगुरुसेवाए । सुताओ व अत्थे विहिणा जत्तो दढो जुत्तो ॥ १५४ ॥
શ્લેાકા :-સદ્ગુરુની સેવાથી શિષ્યાના સૂત્રાર્થી વિશુદ્ધ થાય છે અને સૂત્ર કરતાં પણ અર્થમાં દૃઢ પ્રયત્ન કરવા વધારે સારા છે. ૫૧૫૪૫
शिष्याणां सुगुरुसेवया सूत्रार्थयोर्विशुद्धिर्भवति तत्प्रसादायत्तत्वात्तस्याः, इयमेव च परमा भगवदाज्ञा, सूत्रार्थयोरपि मध्येऽर्थ एव बलवानिति व्यञ्जयन्नाह - सूत्रादप्यर्थे विधिना मंडलीकरणादिरूपेण दृढो यत्न कर्त्तुं युक्तः ॥ १५४ ॥
તાત્પર્યા :-સદ્ગુરુની ઉપાસનાથી અપાર મહિમાવંત સૂત્ર અને અર્થ પ્રાપ્ત થાય છે કે જે હજારો રૂપિયાના ખર્ચે પણ દુર્લભ છે. સૂત્રાર્થ પ્રાપ્ત થયા પછી પણ તેમાં સ્વદોષથી અશુદ્ધિ રહી જવા પામી હોય તેા તેનું વિશુદ્ધિકરણ પણ સદ્ગુરૂની કૃપાથી થાય છે એટલે સદ્દગુરુની સેવા–ઉપાસના અને તે દ્વારા સૂત્રાર્થીની પ્રાપ્તિમાં દૃઢ ઉદ્યમ કરવા એ જ ભગવાનની પણ પરમ આજ્ઞા છે. સૂત્રાની પ્રાપ્તિના ઉદ્યમમાં પણ સૂત્ર કરતા અનુ અનેકગણુ મહત્ત્વ હાવાથી એ અર્થની પ્રાપ્તિ માટે વિશેષતઃ વિધિનું પાલન, દા. ત. ગુરૂનુ આસન બિછાવવું, વંદન કરવું, મંડળી આકારે વર્તુળાકારે તેમની સમક્ષ દીક્ષા પર્યાયના ક્રમનુ" ઉલ્લ‘ઘન થાય નહિ તે રીતે બેસી જવું વગેરે વિનયાદિમાં દૃઢ પ્રયત્ન કરવાનું કહ્યું છે. ૧૫૪ા
પ્રશ્ન :–શા માટે સૂત્ર કરતા અનુ` વધારે મહત્ત્વ ? ઉત્તર
:
मूअं केवलसुतं जीहा पुण हो पाया अत्थो ।
सो पुण चऊहा भणिओ हंदि पयत्थाइभेएण ।। १५५ ।।
શ્લેાકા :-કેવળ સૂત્ર મૂ'ગુ' છે જયારે અર્થ એ ખેલતી જીભ છે. તે અર્થના પદાર્થાઢિ ભેદથી ચાર પ્રકાર છે. ૧૫પાા