________________
૫૬
ઉપદેશરહસ્ય ગાથા-૧૪૦
सम्मेन= सद्भावसारेण साधुना भवितव्यं, न मातृस्थानतो यत्किञ्चिदा लंबनीयमित्यर्थः, तात्त्विकज्ञानाद्यालंबनसिद्ध्यैव मोक्षपथ सिद्धेर्बाह्यानुष्ठानस्यानैकान्तिकत्वादनात्यन्तिकत्वाच्चेत्थमेव तस्य द्रव्यत्वसिद्धेः । अथवा सत्यं नाम संयमस्तेन कार्ये समुत्पन्ने भवितव्यं यथा यथा संयम उपसर्प तथा तथा कर्त्तव्यं, तदुत्सर्पणं च शक्त्य निगूहनेनैव निर्वहतीति सर्वत्र यथाशक्ति यतितव्यमेवेति भावः । आह च बृहद्भाष्यकारः -- [ कल्पवृहद्भाव्ये ]
"कज्जं नाणादीयं समचं पुण होइ संजमो णियमा । कायव्वयं होई" ॥१३९॥
अह जह सोहेइ चिरा तह तह
તાત્પર્યા :- મુનિએ માટે જે કાંઈ પ્ય છે તેની સર્વથા અનુજ્ઞા તીર્થંકરોએ કરી નથી. તે જ રીતે ચેાગ્ય કારણા હોય તેા અકલ્પ્સના સર્વથા પ્રતિષેધ પણ કર્યા નથી, નિશ્ચય અને વ્યવહાર ઉભયથી ગર્ભિત અને આદરણીય એવી શ્રીતીર્થંકરદેવાની આજ્ઞા એ છે કે જ્ઞાનદર્શનાદિ ગુણાને ટકાવી રાખવાનુ પુષ્ટ આલખન રૂપ કાર્ય=પ્રયાજન ઊભું થયું હોય ત્યારે મુનિઓએ સદ્ભાવ પ્રધાન બનવુ જોઇએ. અર્થાત નિષ્કપટપણે ગૌરવ–લાઘવના વિચાર કરવા જોઈએ. માતૃસ્થાન-માયા-કપટથી કોઈપણ જાતનુ આડુ પકડવું જોઈ એ નહિ, માક્ષ માર્ગની આરાધના તાત્ત્વિક જ્ઞાનાદિ ગુણના આલખનની અવિચ્છિન્નતાથી જ સિદ્ધ થાય છે. તેમાં બાહ્યાનુષ્ઠાના એકાન્તે અત્યંત હેતુભૂત છે એવુ નથી અર્થાત્ બાહ્ય અનુષ્ઠાના એકાન્તિક પણ નથી અને આત્યંતિક પણ નથી, એટલે તે તેને દ્રવ્યક્રિયા કહેવામાં આવે છે.
મૂળ શ્લોકમાં વપરાયેલા સત્ય શબ્દના સંયમ એવા પણ અર્થ છે. એના ભાવાર્થ એ છે કે પ્રત્યેક પ્રત્યેાજનની સિદ્ધિમાં, સિદ્ધિ માટે કરાતી પ્રવૃત્તિમાં, સયમના લક્ષ્યવાળા બનવુ' અર્થાત્ જે જે રીતે સયમ વધુને વધુ દૃઢ અને પુષ્ટ થાય તે તે રીતે પ્રવર્તવુ' શક્તિને જો છુપાવવામાં આવે તે સયમના નિર્વાહ થાય નહિ માટે સર્વપ્રવૃત્તિએ શક્તિ ગેાપવ્યા વિના આદરવી જોઇએ. શ્રીકલ્પબૃહદ્રભાષ્યકારે કહ્યું છે કે કાર્યાં એટલે જ્ઞાનાદિ અને સત્ય એટલે સ`ચમ જ. તે ચિરકાળ સુધી જે રીતે ટકી રહે તે પ્રમાણે કરતા રહેવુ’ જોઇએ. ૧૩ા [દાષ ખાળે અને ક ટાળે તે મેાક્ષના ઉપાય ] दोसा जेण निरुज्झति जेण छिज्जंति पुष्वकम्माई ।
सो सो मोक्खोवाओ रोगावस्थासु समणं व ॥१४०॥
+
શ્લેાકા - જેનાથી દોષનિરોધ થાય અને પૂર્વકર્માના ઉચ્છેદ થાય, રોગ અવસ્થામાં શાસકની જેમ તે સઘળાય મેાક્ષના ઉપાયા છે. ૫૧૪ના
दोषाः = रागादयः निरुद्ध्यन्ते= सन्तोऽध्यप्रवृत्तिमन्तो जायन्ते येनानुष्ठानविशेषेण, पूर्वकर्माणि= प्राग्भवोपात्तज्ञानावरणादिकर्माणि च येन क्षीयन्ते, स सोऽनुष्ठानविशेषो मोक्षोपायो ज्ञातव्यः, रोगावस्थासु = ज्वरादिरोगप्रकारेषु, शमनमिव = उचितौषधप्रदानापथ्यपरिहाराद्यनुष्ठानमिव यथा, येन ६५ कार्य ज्ञानादिक सत्यं पुनर्भवति संयमो नियमात् । यथा यथा शोधयति अचिरात् तथा तथां कर्त्तव्यकं भवति ||