________________
ઉપદેશ–૩૦ કેવળ મગજન્ય પ્રવૃત્તિ દોષિત નથી વળી તે વસ્ત્રને ફાડાથી પુગલે ઘકેલાતા હોય તો તે છેષ એકવાર છે પણ વસ્ત્રને ન ફાડવાથી પ્રમાણથી વધુ લાંબા વસ્ત્રનું પડિલેહણ-પ્રત્યુપેક્ષણ વગેરે કરવામાં જમીન સાથે ઘસાવું વગેરે છે એજ રેજ પ્રસિદ્ધ થાય. તેમ જ તે વસ્ત્રને પહેરવાથી વિભૂષા વગેરે દેશે આજ રોજ પ્રસિદ્ધ થાય. આ બધું બરાબર આંખ બંધ કરી વિચારો. ૩૨ - आह-यदि वस्त्रच्छेदने युष्मन्मतेनापि सकृदोषः संभवति ततः परिहियतामसौ, गृहस्थैः स्वयोगेनैव यदिभन्नं वस्त्रं तदेव गृह्यताम् । उच्यते- .
"घेतव्वग भिन्नमहिच्छिय ते जा मांगते हाणि सुतादि ताव । अप्पेस दासो गुणभूतिजुत्तो प्पमाणमेव तु जतो करेति ॥" ३९३०
अथ ते तवेष्ट मतं यथा चिरमपि गवेष्य भिन्न ग्रहीतव्यं, तंत उच्यते-यावसद् भिम्म वस्त्रं मार्गयति तावत्तस्य श्रुतादौ सूत्रार्थ पौरुष्यादौ हानिर्भवति । अपि च य एवं वस्त्रच्छेदनलक्षणो दोषः स प्रत्युपेक्षणशुद्धिविभूषापरिहारप्रभृतीनां गुणानां भूत्या संपदा युक्तः, बहुगुणकलित इति भावः । कुत इत्याह-यतः प्रमाणमेव वस्त्रस्य तदानीं साधवः कुर्वन्ति न पुनस्ततोऽधिकं किमपि सूत्रार्थव्याघातादिकं दूषणमस्तीति ।
अथ 'जा यावि चेट्टठा इरियाइयाओ' (३९२५) इत्यादि परोक्त परिहरन्नाह-- "आहारणीहारविहीसु जोगा सव्वो अदासाय जहा जतस्स । हियाय सस्संमि व सस्सियस्स भंडस्स एवं परिकम्मणं तु ॥" ३९३१॥
यथा यतस्य प्रयत्नपरस्य, साधोराहारनीहारादिविधिविषयः सर्वोऽपि योगो भवन्मतेनाप्यदोषाय भवति, तथा भाण्डस्य उपकरणस्य परिकर्मणमपि छेदनादिकमेवमेव यततया क्रियमाणं निदोषं द्रष्टव्यम् । दृष्टान्तमाह-हिमाय सस्संमि व सस्सियस्सत्ति' शस्येन चरति शास्यिकस्तस्य यथा तद्विषयं परिकर्मणं नंदिणनादिकं हिताय भवति तथेदमपि 'भाण्डपरिकर्मणम् । तथा चोक्तम्--
પૂર્વપક્ષી :-વસ્વ છેવાથી તમારા મતે એકવાર પણ જે દોષ હોય તે એ વસ્ત્રનો જ ત્યાગ કરીને ! ગૃહસ્થાએ પિતાના નિમિત્તે જે વસ્ત્ર માપસર કાપકૂપ કરીને રાખ્યું હોય એ
- ઉત્તરપક્ષી તને જે એ જ પસંદ હોય કે દીર્ધકાળ ફરીને પણ ભિન્ન વસ્ત્ર જ શોધીને ગ્રહણ કરવું તે એ રીતે વસ્ત્રની ગવેષણ કસ્થામાં સૂવપરિસિ અપરિસિ વગેરે સ્વાદરાયને ઘણું હાનિ થાય. વળી વસ્ત્રછેદનમાં જે દેષ છે તે ઘણે અલ્પ છે જ્યારે તેમાં ગુણસંપત્તિ ઘણું છે. પડિલહેણ-પ્રત્યુપેક્ષણ વગેરે ધ્યાનપૂર્વક થાય તેમ જ વિભૂષા વગેરેને પરિહાર થાય. આમ ઘણું ગુણ સંલગ્ન છે. કારણ કે લાંબુ વસ્ત્ર ઉપલબ્ધ થયું હોય તે સાધુઓ તો પ્રમાણતિરિક્ત દોષને ટાળવા તેને ફાડીને માપસર બનાવે છે અને બીજા કોઈ સૂત્રાર્થ સ્વાધ્યાયને વ્યાઘાત વગેરે દેષ થતા નથી. કહ્યa વળી, ઇચી વગેરે પૂર્વક ભિક્ષા ગ્રહણદિ