________________
રાવણ–(રેષપૂર્વક) કેમ કેમ જબરા સાથે વિગ્રહ વળી ?
શત્રુના પક્ષને આશ્રય લઈને, તીવ્ર ક્રોધ પેદા કરતે, ભયભીત બન્યા વિના આ અધમ રાક્ષસ મારા પ્રત્યે બેલે છે. (૧૧) કેણ છે અહીં ?
મારા સારા ભ્રાતૃભાવને જોયા વિના શત્રુના પક્ષના આશ્રિત બનેલા એવા એને હું મારી સામે જેવાને ઉત્સાહ ધરાવતું નથી; તે એને દેશનિકાલ કરે. (૧૨)
બિભીષણ–પ્રસન્ન થાવ, પ્રસન્ન થાવ મહારાજ; હું જ જઈશ.
હે રાજા, તારાથી મને હુકમ થયો છે અને દેષિત બનીને જ નથી. ક્રોધ અને કામને ત્યજીને જે કરવા યોગ્ય હોય તે તું કરજે. (૧૩) (ફરીને) .
હવે આ
આજે જ કમલ સમાન લેનવાળા, ભયંકર ધનુષ્યવાળા, રાવણના વધને માટે જેણે પ્રતિજ્ઞા કરી છે તેવા અને આશ્રિતના હિતને માટે પ્રખ્યાત એવા તે નરેદેવ રામને આશ્રય લઈને વિનાશ પામેલા રાક્ષસકુળને હું ફરીથી ઉદ્ધાર કરીશ. (૧૪)
રાવણહાશ, ગયે બિભીષણ. હવે હું પણ નગરની રક્ષા ગોઠવી દઉં.
[ જાય છે.] –અભિષેક નાટક: અંક : ૩.
–સ્વાધ્યાય૧. નીચેનાં રૂપે ઓળખી બતાવેઃ વિપરીત, , જિપિપાર, વિહાલા, , પરિ,
, લિવિપત્યિ, વિષ, મણિીયતા,