________________
મહ
રાવણ—બિભીષણ, આવ, આવ; એસ. બિભીષણ— આ, આ હુ' એસ' છું. ( બેસે છે. ) રાવણ—બિભીષણુ, મને તું જાણે શાકાતુર લાગે છે. સ્વામીને આશ્રય લઈ રહેલા
મિભીષણ—કહેલું ન સ્વીકારતા
સેવકને શાક જ હાય !
રાવણ—એ વાત કાપી નાખ; તે તું પણ વાનરને ખેલાવ. બિભીષણ—જે મહારાજ આજ્ઞા આપે તે (બહાર જાય છે. ) [ પછીથી રાક્ષસથી ગ્રહણ કરાયેલા હનુમાન પ્રવેશ કરે છે. ] બાજુએ !
સર્વે... આહા, આ બાજુએ, આ હનુમાન—તે દુરાત્મા રાક્ષસ ગયા નથી; રાક્ષસરાજને જોવાની ઇચ્છાથી હું પાતે પકડાયા છેં. (૧) ( પાસે આવીને )
મારા ઉપર આક્રમણ કરી પકડી.
હે રાજા, આપ કુશલ તો
છે ને ?
રાવણ—— બેદરકારીપૂર્વક) એનુ પેલું શું કામ છે? બિભીષણ—મહારાજ, એના કરતાં પણ અધિક છે. રાવણ—તું કેવી રીતે જાણે છે? બિભીષણ—આપ પૃથ્વાને યોગ્ય છે: ‘તું ક્રાણુ છે ?' એમ.
રાવણ——અરે વાનર, તું કાણુ છે; શા કારણથી તને પકડવામાં આવ્યા છે; અને ( ા માટે ) અમારા અંતઃપુરમાં પ્રવેશ્યા છે !
હનુમાન—અરે, સાંભળે :
વાયુને અંજનાથકી ઉત્પન્ન થયેલા આરસ પુત્ર હનુમાન નામે · વાનર, એવા મને રાધવે માકલ્યા છે. (૨) બિભીષણ—મહારાજ, શું સાંભળ્યું ?