________________
૩૨૮
હોય છેઃ આધિ, અંતરની માનસિક ચિંતા, વ્યાધિ, શરીરની રોગ વગેરેની; પીડા ઉપાધિ, બાહ્ય સંજોગેથી ઉપસ્થિત થયેલી ચિંતા.
ઉજવાત-વજનું પડ્યું છે. વજ ઈન્દ્રનું આયુધ છે. ઇદ્ધ એ વરસાદને અધિષ્ઠાતા દેવતા છે; એટલે જ્યારે વિદ્યુત-કટાક થાય ત્યારે જાણે તે ઈન્દ્રનું વજ પડવું હોય તેમ કહેવાય છે. વજી દધિચિ રાષિનાં હાડકાંમાંથી સરજાયું હતું એ વાત જાણીતી છે.
હોવાનૂ-ચક્રવાક નામે પંખી જે વા થાયજાણક/ સાંજે ચક્રવાક પિતાની પ્રિયતમાથી છૂટું પડે છે અને સવારમાં તેનું મિલન થાય છે. એ વિરહને ઉલેખ સંસ્કૃત કવિઓ વારંવાર કરે છે.
આપવામ-એ અર્ધસમવૃત્ત છંદ છે. પહેલા અને ત્રીજા પાદમાં તેમાં ૧૧ અક્ષર (નના, ) અને બીજા તથા ચોથા પાદમાં (વાકા) હોય છે. ભામહ નામે આલંકારિકના જણાવ્યા પ્રમાણે ભવિષ્યના બનાવના સૂચક વક્ર અને અપરવકત્ર છંદ આખ્યાયિકામાં આવવા જોઈએ તે અનુસાર આ “હર્ષચરિત’ આખ્યાવિકા હેઈને, આ અપરવકત્ર ભવિષ્ય-કથનસૂચક મૂકવામાં આવ્યો છે.
દુમિક-પૌરાણિક માન્યતા પ્રમાણે બધાય રહે સુમેરુ પર્વતની આગળપાછળ ફરે છે અને સૂર્ય મેરે ઉપર આથમે છે. સરખાઃ યેગસૂત્ર ૩-૨૫ ઉપરનું ભાષ્યઃ સદ્દીન ઘણુમાં અચા: સુવિ સત્તા સૂવાર વિ મિક્ષ કર્તા તે પર્વત બધા દીપાની મધ્યમાં છે. વિશ્વના-વિશેન રોવરે અણી વિના સુર્ય.
રાજા-પાણીથી ભીને કરેલું પંખેહેમચંદ્રના અભિધાનચિંતામણિ પ્રમાણે “પાણીથી ભીનું કપડું.'
પદમાવત મુ-કપડાથી નખાતે પવન. ચતુરાવાનાનપત્ર-ચારેય સમુદ્રનું અધિપતિપણું