________________
૩૨૪ હસ્થ શષ છે (સંખ્યા બ. બી.) જેની સંખ્યા ત્રણગણા કરેલા દશની છે. દેવો તેત્રીસથી માંડીને તેત્રીસ કરોડ જેટલા છે; અથવા વરીયા જ કાં રે (બ. વી.) જેઓની માત્ર ત્રીજી એટલે યૌવન અવસ્થા જ હોય છે તે. | Rઇસ-પુલસ્ય ઋષિને પુત્ર કુબેર, જે ખજાનાને અધિપતિ છે અને તેની નગરી અલકા અને તેના પ્રજાજને યક્ષો છે.
gemજમુ-કુબેરનું વિમાન; રાવણે કુબેરને હરાવી તેનું પુષ્પક વિમાન હરી લીધું હતું; અને રામે જ્યારે રાવણને વિનાશ કર્યો ત્યારે તે પુષ્પક વિમાનમાં બેસીને તે અયોધ્યા પાછા વળ્યા હતા.
પ્રમ-વત્ત-આનંદ અને ક્રીડાપ્રદ માટેના બગીચા.
જામ-સારા ભાઈ હેવાપણાને ભાવ; ભાઈ હેય તે ભાઈને વફાદાર હોય.
પાઠ:૮: વાવ-જા કરે થી : (બ. વી.) બાલ્યાવસ્થામાં શ્રીકૃષ્ણને યશોદા માતાએ દોરડાથી બાંધ્યા હતા, પણ તે બંધાતા જ ન હતા
અને દોરડું ખૂ જ જતું હતું; આ ચમત્કારને લીધે તેમનું નામ દાદર પડયું હતું.
-શક્તિમાન હવાને લીધે “ શક' ઈન્દ્રનું એ નામ છે.
મહીપ-લે કાલેક પર્વત. એ પર્વત પુરાણમાં વાગવેલો છે. પૃથ્વીના સાત દ્વીપ છે તેમાંના છેલ્લા પુષ્કરદ્વીપમાં એ પર્વત આવેલ છે. કાર્લોક પર્વતની પેલી પાર અંધકાર છે, અને વિશ્વની બાજુમાં પ્રકાશ છે. આ પર્વત સમસ્ત ભુવનની ચારે બાજુએ વીંટળાયેલો છે અને પુષ્કરદ્વીપને વિંટળાયેલા સાગરની પેલી પાર છે.
સિંહ-મંદર પર્વતને વલોણું બનાવીને દેવ તથા દાનાએ સમુદ્રમર્થન કર્યું હતું અને તેમાંથી ચૌદ રત્ન મેળવ્યાં હતાં.