________________
તિ થયું છે તે. કૃપા આમરણ-બધાં પ્રાણીઓને આનંદઆપીને. કાચબાન-પાનું કર્મ. વર્ત. } . પ્રથમા એ. વ. પ્રશંસા પામતો. ચશrગુણ-સુમતિનાથ થશા રાણા (અવ્યવી.) સુખપૂર્વક. નિયતિ -વર્ત. રૂપ પછી જ આવતાં ભૂતકાળનો અર્થ આવે છેઃ નિવાસ કરવા લાગે.
- [જેની બુદ્ધિ તેનું બળ]
કઈ એક વનપ્રદેશમાં મદોન્મત્ત નામે સિંહ રહેતો હતો. તે હંમેશાં જ પ્રાણીઓને વિનાશ કરતા હતા. પછીથી તે બધાંય પ્રાણીઓ ભેગાં મળીને, જેનાં ચિત્ત નમી ગયાં છે તેવા તે મૃગરાજ (સિંહ)ને વિનંતી કરવા લાગ્યાં“હે દેવ, આ પરલક વિરુદ્ધ, કર, કારણ વિના સર્વ પ્રાણીઓને વિનાશ સ્વામીએ શા માટે કરવો ? અમે નાશ પામી રહ્યાં . છીએ અને તમને પણ પછી આહારને અભાવ થાય આમ બે બાજુથી ઉપદ્રવ છે. તે પ્રસન્ન થાવ. સ્વામીના આહાર માટે, વારા પ્રમાણે પિતાની જાતિમાં ઉત્પન્ન થયેલું એક એક વનચર દરરોજ અમે મેક્લીશું.” સિંહે કહ્યું: “એમ થાવ.” ત્યારથી આરંભીને હંમેશા તેમનાથી મોકવાયેલા એકએક પ્રાણીને ખાતો તે રહેવા લાગ્યો. પછીથી કોઈક વાર જાતિક્રમ પ્રમાણે સસલાને વારે આવ્યો. બધાં પ્રાણીઓથી મોકલાયેલ તે વિચાર કરવા લાગ્યો: “મૃત્યુના મુખમાં આ પ્રવેશ અંત લાવનાર છે. તો મારે સમય અનુસાર શું કરવું જોઈએ? અથવા તે બુદ્ધિશાળીઓને શું અશક્ય છે? તે સિંહને હું ઉપાયથી મારી નાખું.” પછીથી આહારના સમયનું ઉલ્લંઘન કરીને તે ધીમે ધીમે જવા લાગ્યો. ભૂખથી જેનું ગળું સુકાઈ ગયું છે તે સિહ પણ કેપના આવેશમાં આવેલો તેને તરછોડતો બોલવા લાગ્યા: “ખૂબ કોપાયમાન થયેલાથી પ્રાણ લીધા સિવાય બીજું શું કરી શકાય ? આ પ્રકારને તું આજે