________________
૨૫૫ ૧૬. અહ, કાંઈક અપૂર્વ રીતે વિચિત્ર મહાત્માઓનાં ચરિત્રહાય છેઃ લક્ષ્મીને તણખલા જેવી માને છે; અને તેના ભારથી તે વળી નમી જાય છે!
૧૭. સજજનેએ તે રમતમાં બેલેલું હોય તે પથ્થર ઉપર કેતરેલા અક્ષર જેવું છે; ખરાબ માણસેએ ગન પૂર્વક બોલેલું તે પાણીમાં લખેલા અક્ષર જેવું છે.
૧૮. ગૌરવ દાનથી પ્રાપ્ત થાય છે; પૈસાના સંચયથી પ્રાપ્ત થતું નથી. વાદળાંની ઊંચી સ્થિતિ છે; સમુદ્રની નીચે સ્થિતિ છે.
૧૯. મૃદુ અને બધી બાજુથી નીચે નમેલાં તરણને પવન ઉખાડી નાખ નથી. ઉન્નત ચિત્તવાળાઓને એ જ સ્વભાવ છે. મોટા મોટા ઉપર જ પરાક્રમ કરે છે. ..
૨૦. ભાઈ ભંડ, તું જા અને કહે કે મેં સિંહને છે સિંહ અને ભૂંડનું બળ પંડિતે જાણે જ છે. - ૨૧. આ સમુદ્ર રત્નાકર છે એમ કરીને ધનની આશાથી તેનું સેવન કર્યું; ધન (ત) દૂર રહ્યું, પણ ખારાં પાણીથી મેં ભરાઈ ગયું.
૨૨. હે ભ્રમર, તું દૂર ખસી જા સુવાસથી ભરપૂર કેવડાના ફૂલ ઉપર અહીં તને મધુના કણને લાભ થશે નહિ; ઊલટું ધૂળથી મેં મેલું થશે.
૨૩. હું એકલે, સહાયક વિનાનો, દુબળ અને આશ્રય વિનાને છું–સ્વપ્નમાં પણ આ પ્રકારની ચિંતા સિંહને થતી નથી.
–સ્વાધ્યાય૧. નીચે જણાવેલાં રૂપે ઓળખાવેઃ
विकासयति, निवारयति, प्रकटीकरोति, जहाति, ददाति, તુતુપુ, વિરે, થયુ વિપાશા, તિન્યાના,જિહિર, હાયતે, ધ્યતિ૩s, ૩૦થતિ, વિ, જ્ઞાન્તિ, પૂરિ