________________
૨૩૮
માતા-શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવવા રણયુદ્ધમાં ગાયેલી ગીતા દિલિ-ડીક. અા -અભ્યાસ કર્યો, જિમ ગ. ૨ આત્મને નું કર્મ. ભૂ.કૃ. ચી. પ્રથમ એ. વ. જયા ગઢશ રવી શિકા (૫. ત.) ગંગાના થોડાક પાણીની કણિકા-ટીપાં. કુવા વન-મુરરાક્ષસને સંહાર કરનાર શ્રીકૃષ્ણની પૂજા. અહિ ગ. ૯ નું અદ્યતન ભૂ. કર્મણિ ૩ પુ. એ. વ કરી. : ર મ્
-યમરાજ ચર્ચા (વિવેચન) કરે છે. યમરાજ તેમને વિષે વાત-સરખી પણ કરતા નથી.
[ કાર્ય અને અકાર્યની વિચારણા ૧. હે ભગવાન, શું ગ્રહણ કરવા યોગ્ય છે? ગુરુનું વચન. અને શું ત્યજવા જેવું છે? ખરાબ કાર્ય. ગુરુ કાણ? જેણે તત્વ પ્રાપ્ત કર્યું છે અને સતત શિષ્યના હિતને માટે તૈયાર હોય તે. - ૨. ખૂબ માફક આવે એવી કઈ વસ્તુ છે? ધર્મ. કેણ શુદ્ધ છે? અહીં જેનું મન શુદ્ધ છે તે. કણ પંડિત છે? (સાર અને અસારને ) વિવેક કરનાર. ઝેર શું છે? વડીલ જને પ્રત્યે તિરસ્કાર.
૩. જીવન શું? જે કલંક રહિત હોય તે. જડતા કઈ? માણસ શિખવાડવા છતાંય અભ્યાસ વગરને (જેને લીધે રહે છે. કેણુ જાગે છે? વિવેકી માણસ. ઊંધ કઈ ? જન્મેલા મનુષ્યની મૂઢતા.
૪. આંધળો કેણ? જે ખરાબ કામમાં મશગૂલ થયા હોય તે બહેરે કોણ? જે હિતને ન સાંભળે તે. મૂળે કોણ? જે સમય આવે ત્યારે પ્રિય બોલવાનું ન જાણે તે.
૫. પ્રિય વાણી સહિત દાન; ગર્વ રહિત જ્ઞાન, ક્ષમાથી યુક્ત શૌર્ય ત્યાગથી યુક્ત પૈસો---આ ચાર સારી વસ્તુઓ દુર્લભ છે.