________________
૨૩૧ ભાવના બંધનવાળા (ખરી) પ્રીતિ તો મારી તારા ઉપર છે.
૯ રાત્રિ ફરીથી ચંદ્ર પાસે આવે છે; પ્રિયતમા (ચક્રવાકી) જેડમાં ફરતા પંખી (ચક્રવાકને ફરીથી પામે છે; આમ તે બન્ને વિરહનું અંતર સહન કરવા સમર્થ છે; પરંતુ મારી પાસેથી છેવટને માટે ગયેલી તું કેમ મને ન સંતાપે ?
૧૦. તારું જે કમળ શરીર તાજી કૂંપળાના સાથરા ઉપર પણ મુકાયેલું પીડા પામે તે આ (તારું શરીર) હે સુંદર સાથળવાળી સ્ત્રી, કહે કે, કેવી રીતે ચિતા ઉપર ચઢવાનું સહન કરી શકો?
૧૧. ગૃહિણી, સચિવ, સાથ આપતી સખી, લલિતક્ષાના પ્રયોગમાં પ્રિય શિષ્યાકરણ વિનાના મૃત્યુએ તને હરી લેતાં, કહે, મારું શું હરી લીધું નથી?
૧૨. વૈભવ હોવા છતાં પણ તારા વિના આટલું જ તું અજનું સુખ ગણજે. બીજાં પ્રલોભનોથી નહિ આકર્ષાયેલા એવા મારે માટે બધા વિષયો તારે જ આશ્રયે હતા.
૧૩. આ પ્રમાણે કરુણ અર્થથી ગ્રથિત બનેલાં વચનથી પ્રિયા પ્રત્યે વિલાપ કરતા કેસલ દેશના રાજા (અ) વૃક્ષોને પણ શાખામથિી ઝરતા રસરૂપી આંસુથી દૂષિત કર્યા.
–રઘુવંશ: સર્ગ આઠમે.
– સ્વાધ્યાય – ૧. નીચે જણાવેલાં રૂપે ઓળખાવે ?
अपहाय, अपोहितुं, प्रहरिष्यतः, अपिता, कृतવરી, અપજે, અવા, પતિ , ભૂત, પિયથિ, પથરાખ, નિતિ, ઉત્તિ, પિત, અર્પિત