________________
૨૨૩ છે. “રઘુવંશ ને રચયતા મહાકવિ કાલિદાસ છે. પરંપરા પ્રમાણે, અને કેટલાક વિદ્વાનોને મને, કાલિદાસ ઈ. સ. પૂર્વે ૫૬ માં થઈ ગયા. કેટલાક બીજા વિદ્વાનેને મતે તે ઈ. સ. પાંચમા સૈકામાં ગુપ્ત રાજાઓના સમયમાં થઈ ગયો. સંસ્કૃત કવિઓમાં તે શ્રેષ્ઠ છે, એ તે બધાએ સ્વીકાર્યું છે.
રઘુવંશ રઘુરાજાના વંશના રાજાઓના ઈતિહાસ ઉપર રચાયેલું મહાકાવ્ય છે. કાવ્ય સામાન્યતઃ દિલીપથી શરૂ થાય છે. દિલીપ તે રઘુનો પિતા. રઘુવંશના ૧૯ સર્ગ છે. કેટલાકને મતે અને પરંપરાગત આભપ્રાય પ્રમાણે તેના ૨૫ સર્ગ હતા, પરંતુ તે માનવાને કારણ છે કે કાલિદાસ આ કાવ્ય અધૂરું રાખીને દિવંગત થયા. પહેલા સર્ગમાં રઘુનાં માતાપિતા–દિલીપ અને સુદક્ષિણા–વસિષ્ઠના આશ્રમે જાય છે. બીજા સર્મમાં દિલીપ વસિષ્ઠની હામધેનુ નંદિની નામે ગાયનું રક્ષણ કરે છે, તેથી તેને રઘુ નામે પુત્ર થાય છે. ત્રીજા સર્ગમાં રઘુને જન્મ, વિદ્યાભ્યાસ વગેરેનું વર્ણન આવે છે. ચેથા સર્ગમાં રઘુના દિગ્વિજ્યનું વર્ણન આવે છે. પાંચમાં સર્ગમાં અજના જન્મનું વર્ણન છે. છઠ્ઠા સર્ગમાં બહુમતીના સ્વયંવરનું વર્ણન છે અને ઇન્દુમતી અજરાજાને પરણે છે. સાતમા સર્ગમાં ઇન્દુમતીને પ્રાપ્ત કરવામાં નિરાશ થયેલા રાજાઓ ભેગા થઈને અજ ઉપર હુમલો કરે છે. અજ તેમને હરાવે છે, અને વિજય સહિત ઇન્દુમતીને લઈને રાજધાનીમાં આવે છે. રધુ અને રાજ્ય સેપે છે.
આઠમાં સર્ગમાં રઘુ અને રાજ્ય સોંપે છે. ત્યાર પછી ઇન્દુમતીનું એકાએક મરણ થાય છે અને તે આકાશમાંથી હાર પડવાને લીધે થાય છે. અજરાજા આ પ્રિય પત્ની માટે વિલાપ કરે છે. આ પાઠને તે વિષય છે.
૨. અન્નય : ગામ પાતાનુ અરિ बाष्पगद्दं विललाप। अभितप्तं अयः अपि मार्दवं भजते
gિ (તાલા) પાપા પા પા ?!