________________
૨૨૧ ૩૧. પુરોહિત તેની સાથે ઈચ્છેલે સ્થાને ગયે અને શંકા રહિત બનેલા એવા તેણે ત્યાં વિષયોનું સુખ ભોગવ્યું
૩૨. આ દૃષ્ટાંતનો ઉપસંહાર આ છે: જીવ એ સોમદત્તા સરખો છે; અને દેહ તે સહમિત્ર નામે મિત્ર સરખો છે.
૩૩. કર્મરૂપી રાજા જ્યારે મરણરૂપ આપત્તિ લાવે છે, ત્યારે સત્કારાયો હોવા છતાં પણ આ દેહ જરા પણ જીવની સાથે જતો નથી.
૩૪. બધા સ્વજન અને બાંધ પર્વ મિત્ર સરખા છે, કારણ કે સ્મશાનરૂપી ચકલા સુધી જઈને તે બધા પાછા ફરે છે.
૩૫. સાચા સુખ સાથે બંધાયેલ ધર્મ પ્રણામમિત્ર જેવો છે. જે જતા જીવની સાથે પરલોકમાં પણ જાય છે. - ૩૬. તે, હે મનસ્વિનિ, આ સંસારના લૌકિક સુખના આ--
સ્વાદમાં મૂઢ બની હું પરલોકમાં સુખકારક એવા ધર્મની જરા પણ ઉપેક્ષા કરીશ નહિ.
- સ્વાધ્યાય - ૧. નીચે જણાવેલાં રૂપે ઓળખી બતાવેઃ
સ્થાવ, તાર્થ, મારે, ચાલ, જાત, અનુwa, ફળ, પુરાવા , યથાન, अन्वभूत, उपेक्षिष्ये, गोपयित्वा, मा भैषीः। નીચે જણાવેલા સમાસને વિગ્રહ કરે?
વિશાત, થથાન, તપ, રેખા, ચકરાવના, બિલ, તલાવતા રાઘ, દ્વિઘારિ, કારત્વ,
કુ વા , , અwાતનાર, તારિ, કૃણા, નિરો વિર, રોહિત