________________
૨૫
છે. બેલી તે કઈ પણ કવિ કેટલાક ક્ષે રચે છે પરંતુ પૂર્વપર આર્થની યોજના કરીને પ્રબંધ રયે મુશ્કેલ બનત્યો છે. .
૪૭. શબ્દોને સમૂહ અનંત છે; અર્થ પિતાને આધીન છે; રસો સ્પષ્ટ છે અને છ દે સુલભ છે, તે કવિતા કરવામાં દરિદાતા ક્યાં છે?
૩૮. વિશાળ વાણીના માર્ગે જતા અને અર્થના જંગલમાં ભટકતા થાકી ગયેલા કવિએ માસ્કવિરૂપી વૃક્ષની છાયાને વિસામા માટે. આશ્રય લે જોઈએ.
૩૯. હે વિદ્વાને, કહ્યા પ્રમાણે કાવ્યરૂપી રસાયણને ઉપયોગ કરે, જેથી કરીને તમારે યશરૂપી દેહ કલ્પ જેટલા સમય સુધી સ્થિર રહી શકે. - ૪૦. જે પુરુષો યશરૂપી ધનને સંચય કરવાની ઇચ્છા રાખે છે અને પુણ્યરૂપી કિંમતવાળી વસ્તુને વ્યવહાર કરવા માગે છે તેમને માટે ધર્મકથાથી યુક્ત કાવ્ય એ મેટું મૂલધન (પૂંછ) રૂપ મનાયું છે.
૪૧. આ પ્રમાણે નિશ્ચય કરીને ધર્મ સાથે સંબંધ ધરાવતી, મહાજને જેમાં દષ્ટિગોચર થાય છે તેવી, સજનથી જેને આરંભ. કરાય છે તેવી કથાને હું આરંભ કરું છું.
૪૨. યશ અને શ્રેયને લાવનારી, પવિત્ર, (સ્વગદિના) ભોગ તથા મેક્ષને આપનારી પૂર્વ આચાર્યોની પરંપરાનો આશ્રય લઈને. (એ કથા) હું કહીશઃ હે સજજને, સાંભળો.
•
– સ્વાધ્યાય-- . ' ૧. નીચે જણાવેલાં રૂપ ઓળખાઃ
પ્રતિ, નિપરા, શિલા, , વોક, તિતીખું, उक्षा, उत्पुच्छयतेतराम् , जिघृक्षातु, प्रन्ति मन्युत्रान्तर