________________
૨બી તીર્ણ કરી ષભદેવને નમસ્કાર કરીને (તથા તેમનું) વારંવાર ધ્યાન ધરીને હું (તેમની) સ્તુતિ કરું છું.. - ૨. ઈતિહાસ જેનું નામ છે એવું (મહા) પુરાણ જેને ગણધરે કહ્યું છે તેને બુદ્ધિ વિનાને (હેવા છતાં) કેવળ ભક્તિથી પ્રેસલે હું કહીશ.
૩. ક્યાં (એ) ઊંડો પુરાણરૂપી સમુદ્ર અને કયાં મારા જેવા જ્ઞાનમાં દ િ(માનવી)? આવો મહાસાગરને બે હાથથી તરવાડી ઈચ્છાવાળો હસીને પામવાને છું. - ૪. અથવા એમ હોવા દે કે હું અલ્પ હેવા છતાં પણ પિતાની શક્તિ પ્રમાણે તે (પુરાણુ)ની રચના કરું. જેનું પૂછડું કપાઈ ગયું છે એ આખલે શું પિતાની પૂંછડી ખૂબ ઊંચી કરતા નથી ?
૫. મોટા હસ્તિરાજેના ઘમસાણને લીધે જેમાં વૃક્ષો વિરલ થઈ ગયાં છે એવા વનમાં જંગલી હાથીઓનાં બચ્ચાં સ્વચ્છેદ વિહાર કરતાં મળવાં સહેલ છે.
૬. તેથી કરીને પુરાતન કવિઓને જ હાથને ટેકે માનીને આ મોટા પુરાણરૂપી સાગરને તરવા માટે હું તૈયાર થયે છું.
૭. મારી બેદરકારીને લીધે જે કાંઈ ખલન થયું હોય તેને માટે હે વિદ્વાન, તમે (મન) ક્ષમા કરવા યોગ્ય છે. સજજને ગુણોને ગ્રહણ કરવાની ઈચ્છા રાખો, કારણ કે સજ્જન ગુણ પ્રત્યે પક્ષપાતી હોય છે.
૮. સિદ્ધસેન વગેરે પણ કવિઓ છે અને અમે પણ કવિ મનાઈએ છીએ. પિખરાજ વગેરે પણ મણિ છે અને કાચ પણ હલકે મણિ મનાય છે.
૯. જેના વાણીરૂપી દર્પણમાં સમસ્ત વાડ્મયનું પ્રતિબિંબ પડેલું હેાય છે તે વિએનું હું બહુમાન કરું છું; બીજી કવિ હેવાનું અભિમાન ધરાવનારાઓનું (મારે) શું પ્રજન છે ?