________________
૧૪ ૨. તે મનુ સામર્થ્ય, તેજ, લક્ષ્મી અને વિશેષ કરીને તપથી પિતાના પિતા (સૂર્યથી).અને પિતામહ (બ્રહ્મા થી પણ ચઢિયાતે થશે.
૩. એક વખત ભીનું વલ અને (ભીની) જટા ધારણ કરીને તે તપ કરતા હતા, તે સમયે ચારિણીને કાંઠે આવી એક માછલે
૪. “હે શુભ રીતે વ્રતને રાખી રહેલા ભગવન, હું એક સુદ ભાલું છું; અને બળવાન માછલાંથી મને ભય છે, માટે તમે મને તેઓનાથી બચાવવા યોગ્ય છે.
૫. “ કારણ કે, બળવાન માછલાં દુર્બલ માછલાનું વિશેષે કરીને હમેશાં ભક્ષણ કરે છે. આવી અમારી સનાતન કાળથી આજીવિકા નક્કી થયેલી છે.
૬. “માટે વિશેષ કરીને મેટા ભયના ઓધમાંથી, તેમાં ડૂબતો એ હું–તેનું રક્ષણ કરવા માટે (તમે) એગ્ય છો. તમે ઉપકાર કરશે તે હું તેને તમને બદલે વાળી આપીશ.”
છે. વૈવસ્વત મનુ તે માછલાનું વચન સાંભળી કૃપાથી ભરપૂર બની ગયા અને તેમણે તે માછલાને પોતે હાથથી પકડી લીધું.
૮. પછી પાણીમાંથી બહાર લાવીને વૈવસ્વત મનુએ ચંદ્રનાં કિરણ સમાન ઉજજ્વલ માટીના પાત્રમાં તે માછલાને મૂકવું.
૯. હે રાજન , પરમ સત્કારને પામતે તે માછલે ત્યાં ઊછરવા લાગે; અને મનુએ પણ પુત્રની પેઠે તેના પ્રત્યે વિશેષે કરીને ભાવને સ્વીકાર કર્યો.
૧૦. પછી લાંબે કાળ જતાં તે માછલું ઘણું મોટું થઈ ગયું, જેથી, કહેવાય છે કે, તે માટીના માત્રમાં સમાઈ શકવું નહિ. ( ૧૧. પછી માલું મનુને જોઈ ફરી કહેવા લાગ્યુંઃ “હે ભગવન, આજે મને બીજું સારું સ્થાન મેળવી આપે.”