________________
૧૧
ગયા ત્યારે જેની ધીરજ ઘવાઈ ગઈ છે એવા તે રાત્રિ થતાં રાજાની પાસે જ ફરીથી ગયા અને ત્યાં—” સૂત્ર દાહ લાગે છે; રેડ્ડી, હાર લાવ; લીલાવતી, બરફના કડકા કપાળ ઉપર ધસ; ધવલાક્ષી, કપૂરની વાટેલી ભૂકી મૂક; કાન્તિમતી, ચંદ્રકાંત ( નામના શિલાના કણને) આંખ ઉપર મૂક; કલાવતી, ગાલ ઉપર કમળને મૂક; ચામતી, ચંદનની ચર્ચા કર; પાટલકા, લૂગડા વડે પવન નાખ; ઇન્દુમતી, અરવિદા વડે દાહને મદ કર; મદિરાવતી, ભીના કપડા વડે આનંદ ઉત્પન્ન કર; માલતી, કમળા લાવ; આર્વાન્તકા, પંખાને હલાવ; ખધુમતી, દુઃખતા માથાને બાંધી દે; ધાર ણુકા, ડેાક પકડી રાખ; કુરંગવતી, છાતી ઉપર જળકણવાળા હાથ મૂક; બલાહિકા, એ હાથ પંપાળ; પદ્માવતી, ખે પણ દુખાવ; અનંગસેના, શરીરને જોચી પકડી રાખ; વિલાસવતી, શા વખત થયા છે? ઊંધ આવતી નથી; કુમુદ્રતી, વાતા કહે.”—આ પ્રમાણે પિતાના સતત બહુધા આ પ્રકારના મેલા સાંભળતા, જેનું હૃદય દુઃખી થયું છે એવા, જાગતા જ તેણે રાત્રિ ગાળી.
હર્ષ ચિરત : પાંચમા ઉચ્છ્વાસ.
સ્વાધ્યાય—
૧. નીચે જણાવેલાં રૂપા ઓળખી બતાવાઃ
ક્ષાત્, સુન્નમય્ય, આજિજિક, અવાટ્રીસ્, અદ, વિષુવ્થતિ, વિમ્, વે, હ્યે, સાતિ, પાયતિ, સવોો, ધન, સંપુણે, અમરમીન, જવાનિ, અનુાત, આસ્તે, હત્તામ્યતા, યજ્ઞાયન, श्रोष्यसि, આવે ચિતાશ્મિ, આસ્ય, શિથિલીચકા, નિયેષ્ઠિ, યપાન, થાળ, મથ, અનૈવીત્ ।