________________
જવિમા !
विष्णुशर्मा राजपुत्राध्यापनमङ्गीकरोति । [વિષ્ણુશર્મા રાજપુત્રોને શીખવવાને સ્વીકાર કરે છે.]
પ્રાસ્તાવિક આ તથા બીજે, પાંચમે અને છો–એમ ચાર પાઠ “હિતોપદેશમાંથી લેવામાં આવેલા છે. “હિતોપદેશ” નારાયણને. લખેલે છે, અને તેના આધારમાં તે જણાવે છે:
मित्रलाभः सुहृद्भेदो विग्रहः संधिरेव च। पञ्चतन्त्रात्तथान्यस्माद्ग्रन्थादाकृष्य लिख्यते ॥
આ ગ્રંથના ચાર ભાગ છે: (૧) મિત્રલાભ; (૨) સુહભેદ, (૩) વિગ્રહ તથા (૪) સંધિ. પંચતંત્ર અને બીજા ગ્રંથને આધારે • આ ગ્રંથ લખવામાં આવેલું છે. એટલે આ ગ્રંથ વિષ્ણુશર્માના પંચતંત્ર પછીનો છે. હિતોપદેશનો આ પહેલો પાઠ આરંભની પ્રસ્તાવનામાંથી લેવામાં આવ્યા છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે મૂર્ખ રાજપુત્રને છ માસમાં રાજ્યનીતિશાસ્ત્રમાં પ્રવીણ કરવામાં આવ્યા. વાર્તાઓમાં પ્રાણીઓ તથા પંખીઓને મુખ્ય પાત્ર બનાવી વસ્તુસંકલના કરવામાં આવેલી છે. દરેક કથા પાછળ લૌકિક વ્યવહારને, સામાન્ય નીતિને કે રાજ્યનીતિનો કેઈક સિદ્ધાંત ગોઠવવામાં આવ્યા હોય છે. તેથી વાંચનારને આનંદ અને સમજ બન્નેને લાભ થાય છે. મૂર્ખ રાજપુત્રોને નીતિશાસ્ત્ર શીખવવાને હેતુ ગ્રંથકર્તાએ બહુ સુંદર રીતે સાધ્યો છે.
માનીત-ભાગીરથીના કાંઠા ઉપર; માછી -ભગીરથ રાજાએ આ પૃથ્વી ઉપર તે નદીને આણું; તેથી તેનું નામ ભાગીરથી; 'ગંગા નદી. રઢિપુરનાથ દરિપુરારિ જામી