________________
૨૧
દિવ્ય જીવન સંઘ Excel in services, Expand in love, Advance in knowledge;
This is Synthetic Yoga. 3 Start the day with God,
End the day with God, Fill the day with God, Live the way to God. તે કહેતા કે સંગીત, નૃત્ય, નાટક, જાદુ, વેશભૂષા, કુસ્તી – આ બધાં નિરાશને આશાવંત કરનાર, દુઃખી હૃદયનાં દુઃખ ભુલાવનાર સાધન છે.
દિવ્ય જીવન સંઘના ઈતિહાસમાં એક નોંધપાત્ર પ્રસંગ ધમની પાર્લમેન્ટ આશ્રમમાં ભરાયેલી તે છે. લગભગ ૨૦૦ પ્રતિનિધિઓ બધા મુખ્ય ધમ તરફથી ક્રિશ્ચિયન મિત્રને જમવાના ઓરડામાં મૂકી ગયા. લોકો જમવાનું બંધ કરી ઊઠી ગયા. આ સાંભળીને સ્વામીજી તેને રસોડામાં લઈ જઈ, આસન આપી, જાતે પીરસી, જમાડવા લાગ્યા. આશ્રમવાસીઓનો વિરોધ શમી ગયો.
સ્વામીજી કહેતા કે ઈશ્વર નાતજાત નથી પૂછતા. માણસ માટે હૃદયમાં પ્રેમ છે કે નહીં તે જ તે જુએ છે. ભજન હૉલમાં અખંડ ધૂન ચાલે છે.
હરે રામ હરે રામ રામ રામ હરે હરે;
હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. યોગ વેદાન્ત અરણ્ય અકાદમી પ્રેસમાંથી આધ્યાત્મિક