________________
૭૪
ગીતા અને કુરાન દૂર રહીને એ પવિત્ર પ્રભુનું સ્મરણ કર કે જે “મારા તારા ”થી પર છે. હું એ માનવને ચાહું છું કે જે અહંભાવને ફગાવી દઈને ઈશ્વરભજન કરે છે. હે દાદુ ! આ લોકે પિતપોતાના વાડામાં બાંધી બેઠા છે અને તેથી છિન્નભિન્ન થયા છે. એમને સંગાથ છોડી દે. તેઓ અવળે અને અવનતિને રસ્તે જઈ રહ્યા છે.”
- ઈશ્વર સર્વમાં કેવી રીતે વ્યાપ્યો છે તેનું નિરૂપણ દાદુ સાહેબ નીચે પ્રમાણે કરે છેઃ
Tીયે તે જીત મેં, નીચે જFધ નિ, जीयें माखन शीरमें, ओयें रब्ब रुहन्नि ; जीयें रब्ब रुहन्निमें, जीयें रूह रगन्नि, जीयें जेरो सूरमें, ठंडो चन्द्र बसति, जिन यह दिल भन्दिर किया, दिल मन्दिरमें सोअि, दिल मांहे दिलदार है, और न दूजा कोअि.
જેમ તલમાં તેલ, પુષ્પમાં સુવાસ અને દૂધમાં માખણ છે તેમ સૌ જીવાત્માઓમાં ખુદા છે. નસમાં જેમ જીવ મેજૂદ છે, સૂર્યમાં પ્રકાશ અને ચંદ્રમાં શીતળતા મોજૂદ છે તેમ ખુદા સૌ જીવમાં જૂદ છે. જે ખુદાએ આપણું આ દિલ રૂપી મંદિર બનાવ્યું તે જ પિતે તે મંદિરમાં બેઠેલે છે. દરેક દિલમાં દિલદાર મેજૂદ છે, કોઈ પરાયું નથી.”
અલ્લાહના નામનું વર્ણન કરતાં દાદુએ કહ્યું છેઃ बाबा नाहीं दूजा कोी अक अनेक नांव तुम्हारे, मोपै और न होमि; अलख अिलाही अिक तू, तूं ही राम रहीम; तू ही मालिक मोहना, केशो नांव करीम;