________________
ગીતા અને કુરાન ખરેખર જેઓ રસ્તો ભૂલેલા છે તેમને તથા ખરે માર્ગે ચાલે છે તેમને બન્નેને ઈશ્વર બરાબર ઓળખે છે.
અને જે તેમની તીખી વાતને ઉત્તર આપો તો વધારેમાં વધારે તેટલી જ કડક ભાષામાં આપે. પરંતુ જો તમે એમની આકરી ભાષાને બરદાસ્ત કરી લે તે ખમી ખાનાર માટે સારાં ફળ નિયાં હોય છે.
તેથી તમે સબૂરી કરે, ઈશ્વરના આશીર્વાદ વિના તેમ કરવું મુશ્કેલ છે, અને તે માટે ઉદ્વિગ્ન ન રહે અને તેઓ જે યુક્તિઓ તમારા વિરુદ્ધની જે છે તેથી કલેશ ન પામે.
“ખરેખર ઈશ્વર તેને સાથ દે છે જેઓ બૂરાઈથી બચે છે ને ભલાં કામ કરે છે” (૧૬-૧૨૫ થી ૧૨૮).
“ અને તમારા નિયંતાની આજ્ઞા છે કે તમે તેના સિવાય બીજા કેઈની પૂજા ન કરે અને પોતાનાં માબાપ સાથે સદાચારથી વર્તે. જો તેમાંથી કઈ એક કે બન્ને બુઠ્ઠાં થઈ જાય તે તેમને લેશ પણ માઠું ન લાગવા દે, તેમને કઈ આકરી વાત ન કહે, એમની સાથે વાતચીત કરે તે પ્રેમથી અને નમ્રતાથી કરે, એમની પાસે વિવેકપૂર્વક રહે, એમના પ્રત્યે સભાવના રાખો તથા ઈશ્વર પાસે માગો–“હે ભગવાન, એમના ઉપર દયા વરસાવ કારણ કે, એમણે મને નાનેથી મેટ કર્યો છે.'
“ઈશ્વર સારી પેઠે જાણે છે કે તમારા મનમાં શું છે; જે તમે ભાઈ કરશે તે જેઓ ઈશ્વર તરફ વળેલા છે તેમના દોષ ઈશ્વર માફ કરી દે છે.
પિતાના સંબંધીઓને હક માટે નહીં, ગરીબોને તથા પરદેશીઓને દાન દે, પોતાની મતાને બરબાદ ન કરે” (૧૭–૨૩ થી ૨૬ ).