________________
ગીતા અને કુરાન
લડાઈ પૂરી થતાં કાઈ પણ કેદીને રાખવાની પરવાનગી ન હતી.
સ
“આ આજ્ઞા એટલા માટે છે કે જો ઈશ્વર ઈચ્છિત તા સાચેસાચ એમની પાસેથી બદલે લેત. પણુ ઈશ્વર અમુક આદમી દ્વારા અમુક આદમીએ ઉપર ઉપકાર કરાવે છે; અને જેઓ ઈશ્વરમાર્ગે માર્યાં જશે તેમની કુરબાની એળે નહીં જવા દે. તે તેમને સાચા માર્ગે બતાવશે તથા તેમની શા સુધારશે ” ( ૪૭–૪, ૫).
""
આ સિદ્ધાંત અનુસાર મહંમદ સાહેબ લડાઈના કેટ્ટીઆને કાંઈ પણુ બદલે કે જામીન લીધા વિના ઉપકાર કરવા ખાતર છેડી દેતા હતા અને કાંક કચાંક કાંઈક નુકસાની લઈ ને છોડી દેતા હતા. મદ્રની લડાઈમાં સિત્તેર કેદીઓને કાંઈક લઈને મુક્ત કર્યાં હતા. જેએ ગરીખ શિક્ષિત કેદીએ હતા તેમને એવી આજ્ઞા અપાઈ હતી કે તેઓએ મદીનાના દસ દસ ભાઈ એને અક્ષરજ્ઞાન આપીને ઘેર જવું. એક વાર એમણે બની મુસ્તલિક કખીલાના સે પરિવારોને તથા બીજી વાર હવાજીન કબીલાના છ હજાર કેદીઓને કાંઈ લીધા વિના છેાડી દીધા હતા. ગુલામ રાખવાની જૂની પ્રથા આથી ઘણી ઓછી થવા લાગી.
ધર્મપ્રચારની રીત
“ અને હું મહંમદ ! જ્યારે તમે લેાકાને સન્માર્ગે ચાલવા કહેા છે ત્યારે તે તમારું સાંભળતા નથી; તમે જુએ છે કે તે તમારી તરફ જોઈ રહ્યા છે પણ તેઓ દેખતા નથી.
“ તે એમને માર્ક કરો, એમને ભલાં કામેા કરવાનું કહેા અને છતાં જે ન સમજે તેને છોડી દે,