________________
ગીતા અને કુરાન ચલાવ્યાં ત્યારે તે તમે નથી ચલાવ્યાં પણ ઈશ્વરે ચલાવ્યાં છે (૮–૧૫-૧૭). *
“અને જેઓ તમારી સાથે લડે તેની સાથે તમે ધર્મયુદ્ધમાં લડે, પણ ન્યાયની હદ ન ઓળંગશે, પારેખર ઈશ્વર તેને નથી ચાહતે જે હદ વટાવી જાય છે.
બયાં કયાંય એમને સામને કરવો પડે ત્યાં કરે અને તમારાં ઘરેથી તમને બહાર કાઢયાં છે તેમાંથી તેમને હાંકી કાઢે. કેઈને તેને ધર્મને કારણે સતાવ, તેની સાથે ઝઘડે કરે – જેમ તેઓ કરી રહ્યા છે, તે લડાઈ કરતાં ખરાબ વસ્તુ છે અને કાબામાં જ્યાં સુધી તેઓ તમારી સાથે ન લડે તમે તેમની સાથે ન લડે. પણ જો તેઓ લડે તો તમે પણ ઝઘડજો. જેઓ કૃતની છે તેમને માટે આ બદલે છે.
પણ જે તેઓ સાચેસાચ લડાઈ બંધ કરી દે તો ઈશ્વર ક્ષમાવાન તથા દયાવાન છે.
“ તમે ત્યાં સુધી જ લડજે જયાં સુધી તેઓ લડતા બંધ ન થાય. ધર્મની બાબત તો ઈશ્વરના હાથમાં છે એટલે કે ધર્મકારણે કોઈની ઉપર બળજબરી ન કરવી. પરંતુ તેઓ લડતા બંધ થાય તે જુલ્મો કરતા રહે તેમના સિવાય બીજા કોઈની સાથે તમારે શત્રુતા ન રાખવી જોઈએ.
“પવિત્ર મહિને પવિત્ર મહિના માટે છે, પવિત્ર ચીજોમાં બદલાની પરવાનગી છે, તેથી જે કઈ તમારા ઉપર પહેલે હુમલે કરે, જે જેટલું નુકસાન તમને પહોંચાડે તેટલું તમે તેને પહોંચાડી શકે છે, અને ઈશ્વરને ડર રાખે. ” મતે નિતાર પૂર્વમેવ નિમિત્તાત્રમ્ મ ણવ્યાવિદ્ ગીતા
એટલે કે મેં (ઈશ્વરે) પહેલેથી જ તેમને મારી રાખ્યા છે. હે અર્જન! તું માત્ર નિમિત્ત બની જા.—ગીતા