________________
કુરાન અને તેને ઉપદેશ “તું અમને સન્માર્ગે લઈ જા.” તે રસ્તો કે જે તારાં પાપાને છે;
તે રસ્તે નહીં કે જેમનાથી તું નારાજ છે અને જેઓ ભૂલ્યાં ભટકે છે” (૧-૧ થી ૭).
ઈસ્લામના મૂળભૂત સિદ્ધાંત
કહી દે કે અલ્લા એક છે, અન્ય સૌ એના આધારે ટકે છે; તે નથી જન્મ ધારણ કરતે કે નથી કોઈને જન્માવતી; તે અજોડ છે” (૧૧૨–૧ થી ૪).
આ ગ્રંથ (કુરાન) તે નિ:સંદેહ તે લે કો માટે છે કે જેઓ બૂરાઈથી બચવા માગે છે; આ ભોમિયારૂપ છે.
જેઓ પરલેકમાં માને છે, જેમાં પ્રભુની પ્રાર્થના કરતા રહે છે અને ઈશ્વરે આપેલમાંથી માગનારાઓને દાન દેતા રહે છે;
અને જેઓ તે જ્ઞાન અને ઉપદેશ ઉપર શ્રદ્ધા રાખે છે કે જે ઈશ્વરે તમને બક્ષેલ છે અને જેઓ મહંમદ સાહેબ પહેલાં અલ્લાહે બીજા અવતારી પુરુષને બક્ષેલ હતું તેના ઉપર પણ શ્રદ્ધા રાખે છે કે જેઓ મરણ પછીના જીવનમાં વિશ્વાસ રાખે છે;
આવા લોકો જ પિતાના પાલનહારની ભણી સન્માર્ગે જઈ રહ્યા છે અને આવા લોકો જ કલ્યાણને પામશે” (૨–૨ થી ૫).
ઈશ્વર અને તેને મહિમા
શું તમે નથી જતા કે આકાશમાં તથા પૃથ્વી પર રહેનારાં ચકલી ચકલા જેવાં પણ ઈશ્વરનો મહિમા ગાય છે?
એ તેથી તે કારમાં બા ની પર
* મને નય સુuથા –
વૃંદ