________________
૧૪
ગીતા અને કુરાન
ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः । ४ - ११
શ્રી ભગવાન કહે છે કે એ જે રસ્તેથી મારી પાસે આવે છે તે રસ્તે હું તેમને મળું છું. જે રીતે એક ચક્રની ચારે કાર ઊભા રહેનારા કેંદ્રને પહાંચવા માટે જુદે જુદે માર્ગથી ચાલીને એક જ ઠેકાણે પહોંચે છે તે જ રીતે અલગ અલગ પંથેાના અનુયાયીએ એક ઈશ્વરને પામે છે. એ માટે જ ગીતાના ઉપદેશ છેઃ
જ્ઞાનીઓના ધર્મ છે કે જે અજ્ઞાનીએ ભલા કામમાં મા હોય તેમની બુદ્ધિને ડગાવવી નહીં પરંતુ તેમને તે શુભ કામેમાં લાગેલા રહેવા દેવા ( ૩–૨ ૬ થી ૨૯ ).
બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણો માટે ગીતાનું કથન છે કે કેઈ પણ મનુષ્ય નથી આવા ભેદ કરી શકતા કે તેના જન્મ સાથે કાંઈ સંબંધ છે એમ કહી શકતા. પરમેશ્વરે ચાર ત્તિવાળા અને ચાર પ્રકારનાં કામ કરવાવાળાને જન્માવ્યા છે. આ તફાવત સ્વાભાવિક છે. મનુષ્યને તેના ગુણુ તથા કર્મી અનુસાર - મુળર્મ વિમારા : -- બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે ગણવા જોઈ એ.
અઢારમા અધ્યાયમાં ચારે વર્ણાનાં ગુણકર્મ વર્ણવાયાં છે. (૧૮-૪૧ થી ૪૪ ). એટલે કે કયા ગુણવાળે! તથા કર્યું કામ કરવાવાળા બ્રાહ્મણ ગણાય, કયા ગુણવાળા ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્ર ગણાય. વળી સ્પષ્ટ થયું છે કે મનુષ્ય પેાતાના સ્વભાવ પ્રમાણે કામ કરે કે જે એને માટે સ્વાભાવિક