________________
सौभाग्यम्
[ सर्ग ८ श्लो० १७०-१७१
अमरसुन्दरी श्रीजिनशासनाधिदेवता प्रभोर्हीर विजयसूरीश्वरस्य पुरोऽग्रे शुशुमे विभाति स्म । किंभूता । निखिलाः समस्ता ये दिविषदो देवास्तेषां भवनपति - वानव्यन्तर ज्योतिष्क-वैमानिकनाकिनां योषा विलासवत्यः तासां लेखाः श्रेणयस्ता एव कुमुदां कैरवाणां वनानि तेषामाह्लाददायकत्वेन कौमुदी चन्द्रचन्द्रिका । प्रायो ज्योत्स्ना हि गाननर्तनविविधविलसनप्रकारैः स्वकामुककलितयामिनीनामेव विशेषत आनन्ददायिनी स्यादिति तद्विशेषणम् । यदुक्त ं च- 'कुरु चन्द्र तथा ज्योत्स्नां विभाति न निशा यथा । ताम्बूलीदलवत्प्रेयान्यतो मोक्तुं न शक्यते ॥' अत्रार्थे दोधकोऽपि - 'चन्दा करि तिम चांदणी जिमजिमरयण विहाय । नागरवेलीपान जिम कंत न भेल्ह्यो जाय ॥' इति चन्द्रिकावल्लभ्यमपि स्त्रीणाम् । किं कुर्वन्ती । नखरशिखरात् चरणनखशिखाया आरभ्य क्रमादनुक्रमेण चिकुराः केशाः अवधिः सीमा यत्र तादृशीं प्रथितां सुरासुरनरनिकर विख्यातां सुषमां सातिशायिनीं श्रियमाश्लिष्यन्ती । आलिङ्गन्ती आश्रयन्तीत्यर्थः । उत्प्रेक्ष्यते--श्रिता अगीकृता गृहीता वा तनुलता शरीरयष्टिर्यया तादृशी तस्य हीरसूरेर्भाग्यश्रीमूर्तिः पुण्यलक्ष्मीरिव ॥
५८८
શ્લેાકા
ભવનપતિ, જ્યોતિષ, વ્યંતર અને વૈમાનિક એમ ચાર નિકાયની સ્ત્રીઓ-દેવાંગનાએની શ્રેણિરૂપ કુમુદ્રવનને આહ્લાદદાયક હોવાથી ચંદ્રિકા સમાન તેમજ નખશિખથી આર ંભી કેશના શિખા સુધી વિશ્વવિખ્યાત એવા પ્રકારની સુષમા (શેાભા)ને ધારણ કરનારી શાસનદેવી શ્રીહીરવિજયસૂરિ આગળ શાખે છે. તે જાણે આચાની સાક્ષાત્ દેહધારી ભાગ્યલક્ષ્મી ન હાય ! ।। ૧૭૦ ॥ यं प्रात शिवा साधुमघवा सौभाग्यदेवी पुनः,
पुत्रं कोविद सिंहसीहविमलान्तेवासिनामग्रिमम् । तद्वाह्यीक्रम सेविदेवविमलव्यावर्ण ते हीरयु
सौभाग्यभिधहीरसूरिचरिते सर्गों जनिष्टाष्टमः ॥१७१॥
पण्डितदेव विमलगणिविरचितायां स्वोपज्ञद्दीरसौभाग्यनाममहाकाव्यवृत्तौ अष्टानां संख्यापूरणोऽष्टमः स बभूव जातः ।
इति पण्डितसहविमलगणिशिष्यपण्डित देवविमलगणिविरचितायां स्वोपज्ञहीरसौभाग्यनाममहाकाव्ये ध्यानविधानशासनदेवी समागमनतत्सर्वाङ्गवर्णनो नामाष्टमः सर्गः ॥
લેાકા
વણિકકુલમાં ઈન્દ્ર સમાન શિવ નામના શ્રેષ્ઠિ અને સૌભાગ્યદેવીના સુપુત્ર દેવિલમગણિ કે જે નિરંતર સરસ્વતી દેવીની ઉપાસના કરવામાં તત્પર હતા અને સર્વમુનિએમાં સિદ્ધ સમાન સિધિમલગણીના પ્રથમ શિષ્યરૂપે પ્રસિદ્ધ હતા. તે દેવવિમલગણિવડે જેમાં જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિનુ સવિસ્તર ચરિત્ર આવે છે, એવા ‘હીરસૌભાગ્ય' નામના મહાકાવ્યની સ્વાપન–ટીકાર્યા હત રચના કરાઈ. તે મહાકાવ્યને સૂરિમંત્રના ધ્યાનથી આર્ભીને શાસનદેવીના સર્વ અંગના વર્ણન સહિત દેવીના આગમન પૂર્વકના આ અષ્ટમ સ સમાપ્ત થયા. ।।૧૭૧૫
5
5